સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીએ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલી હોય જેથી એલસીબી પોલીસ ઈન્સ. એન.કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પો.સબ. ઈન્સ. આર.ડી.ગોહિલ તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા સરદારસિંહ ગોહીલ તથા રવિભાઈ ભરવાડ તથા પો.કોન્સ. મોહસીનભાઈ કચોટ તથા ડ્રા.પો.કોન્સ. ચમનલાલ પટેલ તથા પો.કોન્સ. અજીતસિંહ સોલંકી વગેરે સ્ટાફના માણસોએ વઢવાણ પો.સ્ટેની હદમાં પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોન્સ. સરદારસિંહ ગોહિલનાઓની ખાનગી બાતમી આધારે વઢવાણ, સુડવેલ સોસાયટી, કુકડા ફાર્મની બાજુમાંથી ગે.કા. પરપ્રાંતીય પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૩૪ કિંમત રૂપિયા ૯૩,૬૦૦/-નો મુદામાલ પકડી પાડી જાવેદભાઈ હસનશા દીવાન રહે.વઢવાણ, સુડવેલ સોસાયટીવાળા વિરુઘ્ધ વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ કર્યો છે.
Trending
- ફકત 24 કલાકમાં રાજકોટના પાદરમાં 31000 દારૂની બોટલ ઝડપાઈ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ: રાષ્ટ્ર ઘ્વજ પણ અડધી કાઠીએ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા
- સ્વાસ્થ્ય વર્ધક બનવા “એબીસી” જ્યુસ ઉત્તમ
- નવેમ્બરમાં ઇકવીટી રોકાણકારો 6 મહિનાના તળિયે !!!
- કેશોદ: મગરનો શિકાર કરનાર 4 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડયો
- ગીર સોમનાથ: ઈણાજ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
- રાજકોટ: ‘પતિ-પત્ની ઔર વો’ વાળો કિસ્સો આવ્યો સામે