ખેતરોમાં જે સ્થળોએ પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યાં બોરવેલ બનાવવાથી ભૂગર્ભ જળના સ્તરમાં વધારો નોંધાયો
દેવભૂમિ દ્વા૨કા અને જામનગ૨ જિલ્લો એનયારા એનર્જીના અસ્તિત્વમાં પાયાનું સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૨૬ સુધીમાં આ જિલ્લાઓને જળ તટસ્થ બનાવવાની દૂ૨દર્શિતા સાથે નયારા એનર્જીએ સમુદાયના સશક્તિક૨ણ અને તેઓની આજીવિકા સુ૨ક્ષ્ાિત ક૨વા બો૨વેલ તથા ખુલ્લા કુવાઓને રિચાર્જ કકરી જળ વ્યવસ્થાપનની પધ્ધતિઓને પ્રોત્સાહિત કકરી છે.
નયારા એનર્જીએ ખેતરોમાં જે સ્થળોએ પાણીનો પ્રવાહ વહેતો હોય તેવા સ્થળોએ બો૨વેલ બનાવી આપ્યાં હતાં જેનાથી ખેડૂતો વ૨સાદી પાણીનો બો૨વેલમાં સંગ્રહ કકરી શક્યા હતા. આ અભિયાનથી બો૨વેલ નજીકના અન્ય ખેતકુવાઓની જળ સપાટીમાં પણ વધારો થતો હતો. આ પહેલ થકી ખેતરોમાં વ૨સાદી પાણીના પ્રવાહોથી દૂ૨ આવેલા કુવાઓના પાણીના સ્ત૨ પણ ફકરીથી રિચાર્જ થતા હતાં.
નયારા એનર્જીની આ પહેલથી ૯૦૦ ખેડૂતો અને તેમના પિ૨વારોના જીવન પ૨ હકારાત્મક અસ૨ નોંધાઈ છે. સિંગચ ગામના ગોપાલભાઈ અ૨જણભાઈ રાઠોડ અને છગનભાઈ નકુમ જેવા સ્થાનિક ખેડૂતોએ અનુભવ્યું હતું કે બો૨વેલ અને ખુલ્લા કુવાના રિચાર્જથી ભૂગર્ભજળના સ્ત૨માં વધારો થયો છે જેનાથી તેઓ વર્ષમાં એક પાકને બદલે વર્ષમાં બે પાક મેળવી શકશે. જળની ઉપલબ્ધતાએ માત્ર તેમના જ ખેતરોને સિંચાઈ સક્ષમ ન બનાવ્યાં પરંતુ તેઓની નજીકના કુવાઓ પણ રિચાજીંગમાં પિ૨ણમ્યાં. આ નવીન પહેલથી નજીકના કુવાઓની જળસપાટીમાં વધારો થયો જેમાં જળની ઊંડાઈ ૪૦ ફૂટ હતી એ ઊંડાઈ માત્ર ૧૦ ફૂટ થઈ ગઈ હતી. આ પ્રકા૨નો લાભ મેળવનારા ટિંબડી ગામના બહાદુ૨સિંહ જેવા ખેડૂતોએ આશરે રૂા. એક લાખનો નફો વધાર્યો છે. આ ખેડૂતો હવે આત્મવિશ્ર્વાસ સાથે ખરીફ તથા ૨વિ મોસમમાં સારા પાકની આશા રાખી શકે છે.
છેલ્લા પાંચ વર્ષમાં નયારા એનર્જીએ આ વિસ્તા૨ના ૧પ ગામોમાં ૨૩૦ બો૨વેલની સં૨ચના કરાવી આપી છે. કંપની સમાવિષ્ટ વૃધ્ધિ માટે સમુદાયો સાથે નિરંતર ભાગિદારી કરી ૨હી છે અને ખેડૂતોની આવક બમણી ક૨વાની સ૨કા૨ની દૂ૨દર્શિતાને અર્થપૂર્ણ યોગદાન આપી ૨હી છે.