ગુજરાતમાં વડોદરામાં કોરોનાના કેસ કુદકેને ભૂસકે વધે છે
ગુજરાતના વડોદરામાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ વડોદરામાં પણ કેસની શરૂઆત થઈ ગઈ હતી અને ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ વડોદરામાં કેસ નોંધાયા છે.
આજ રોજ વડોદરામાં કોરોનાના નવા 23 કેસ સામે આવ્યા છે અને તેમાં સાથે જ કોરોનાની લડાઈ જીતીને 47 લોકો સાજા થઈને પોતાના ઘરે પણ ગયા છે.
ગુજરાતમાં માત્ર વડોદરામાં છેલ્લા 24 કલાસમાં 3 વ્યક્તિના કોરોનાના કારણે મોત થયા છે.