ધર્મ નગરી કાશીમાં દેવતાઓના સ્વાગત માટે યોજવામાં આવતું અલૌકિક ઉત્સવ દેવ દિવાળી કાલે ધામધૂમથી ઉજવાય હતી કાલે કાર્તિક પૂર્ણિમાના દિવસે સુરજ ઢળતા જ 84 કાંટોની સાથે કુંડ અને દીવડાઓની રોશનીની સુવર્ણમ આભા દેખાય હતી ઘાટની સાથે સાથે ગંગાપાર રહેતી પર 11 લાખ દીવા પ્રસન્ન ના સહયોગથી પ્રગટશે તો કેન્દ્રીય દેવ દિવાળી સમિતિએ ઘાટો ની સાથે સાથે જ ભૂંડ તળાવ ઉપર દસ લાખ દિપ પ્રગટાવાની વ્યવસ્થા કરી છે
કાશીની ઐતિહાસિક ધરોહર વિશ્વનાથ ધામ ફુલ માળાથી દિપી ઊઠી દેશ-વિદેશના સાત લાખ લોકો બન્યા અલોકીક ઉત્સવના સાક્ષી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં 70 દેશોના રાજદૂત તો 150 વિદેશી ડેલીગેટ અર્ધચંદ્રાકાર ઘાટો પર દિપો ઉત્સવની દિવ્યતા અનુભવ કરી હતી તેમજ દેશ-વિદેશથી આવનારા લગભગ સાત લાખ પર્યટન હોય આ અદભુત પણું ના સાક્ષી બન્યા હતા. 21 લાખ દીપ પ્રાગટ્વવા માટે હજાર લિટર 38 ઉપરાંત વાટનો વિતરણ ઘાટ સમિતિઓ ને કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કાંટોથી માંડીને શહેરની ઐતિહાસિક ધરોહર કાંટો કુંડ તળાવ કુલ માળાઓ વિદ્યુતચાલોર થી સજાવવામાં આવી હતી વિશ્વનાથ ધામ પણ ફૂલ માળા અને સપ્તરંગી લાઈટોથી સજાવાય છે હતી
મુખ્યમંત્રી યોગી બાબતપુર એરપોર્ટ પર 70 દેશોના રાજગુતોની આગેવાની કરી અને તેમની સાથે નમો ઘાટ પહોંચી અતિથિ વિવેકાનંદ ક્રૂઝ થીગંગા વિહાર કરતાં ગંગાપાર રેતી પર થનારી અને દશાસ્વ મેઘપર ગંગા આરતી ને નિહાળી હતી
કાશીની દેવ દિવાળી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવ્યા અને કાશીમાં દિવાળીની ઉજવણી કરી. આ પ્રસંગને લઈ અહી દર વર્ષે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં દિવડા વડે અયોધ્યા રામ મંદિરની ક્રુતિ કંડારવામાં આવી હતી.
વારાણસીના બાબુઆ પાંડે ઘાટ પર 11 હજાર દીવાઓથી અયોધ્યાના રામ મંદિરનો સુંદર આકાર કોતરવામાં આવ્યો હતો. જેનો નજારો કોઈનું પણ ધ્યાન ખેંચવા માટે પૂરતો હતો.
દેવ દીપાવલી પર કાશીમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો. અહીંના તમામ ચોર્યાસી ઘાટો પર 20 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જે કાશીમાં સ્વર્ગનો અહેસાસ કરાવે છે.દેવ દીપાવલી પર કાશીમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો. અહીંના તમામ ચોર્યાસી ઘાટો પર 20 લાખથી વધુ દીવાપ્રગટાવવામાં આવ્યા હતા, જે કાશીમાં સ્વર્ગનો અહેસાસ કરાવે છે.
કાશીના તમામ ઘાટની સુંદરતા હૃદયને પ્રસન્ન કરી રહી છે. અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઝગમગતા દીવાઓના પ્રકાશમાં નહાતા ઘાટ ખૂબ જ સુંદર લાગે છે.કાશીના ઘાટ પર પ્રગટેલા દીવાઓને જોઈને એવું લાગે છે કે જાણે તારાઓની ચાદર જમીન પર પથરાઈ ગઈ હોય. આ ઉપરાંત રોશનીથી ઝળહળેલા પ્રાચીન મંદિરોની ભવ્યતા પણ જોવા મળે છે.
કાશીના ઘાટ પર સળગતા દીવાઓને જોઈને એવું લાગે છે કે જાણે તારાઓની ચાદર જમીન પર પથરાઈ ગઈ હોય. આ ઉપરાંત રોશનીથી ઝળહળેલા પ્રાચીન મંદિરોની ભવ્યતા પણ જોવા મળે છે.
દેવ દિવાળીના અવસરે ભગવાન વિશ્વનાથ ધામના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો કાશીમાં ઉમટી પડે છે. એટલા માટે કાશીના દરેક ઘાટ ભક્તોથી ભરેલા દેખાયા.