શહેરનો પોઝિટિવ કેસનો આંક 78 પર પહોંચ્યો…
કોરોના પોઝિટિવ દર્દી મુસભાઈના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલ 2 દર્દીઓ આવ્યા પોઝિટિવ…
બન્ને દર્દીઓનેને સમરસ હોસ્ટેલમાં સરકારી કવોરનટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા…
પોઝીટીવ કેસની વિગત.
1) રેશ્મા અસરફ ઠેબા 33/F
ગોજીયા મસ્જિદ પાસે , જંગલેસ્વર.
2) મહમદ હનીફ રજાક ઠેબા 40/M
ગોજીયા મસ્જિદ પાસે , જંગલેસ્વર
ઓ મુસાભાઇ જીવાભાઇ ચાનીયા નાં કોન્ટેક્ટ હોવાથી તેમને ફેસેલીટી કોંરેન્ટાઇન કરેલ હતાં.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં
આજરોજ વધુ બે પોઝીટીવ કેસ નોંધાતા રાજકોટ શહેરમાં આજરોજ સુધી કુલ ૭૮ કેસ નોંધાયેલ છે. જે પૈકી ૬૨ વ્યક્તિઓ સાજા થયેલ છે જ્યારે ૧૫ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે.