ઓખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલમાં ૧૯૮૦ થી ૧૯૯૦ સુધીના દાયકામાં ધો.૫ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઓખા ગામમાં ‘ઓખા ૮૦ના દાયકાના મિત’નો ગેટ ટુ ગેધરનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ૩૦ વર્ષ બાદ ફરી કોન્ટેકમાં આવ્યા અને ત્યારબાદ સૌએ વેકેશનમાં ‚બ‚ મળી મધર્સ ડેના માતૃભૂમિ પર ભેગા મળી હૃદયની લાગણી વ્યકત કરી પોતાના ભૂતકાળની યાદો તાજી કરી મન ભરી, પેટ ભરી, હર્ષ ભરી માણી શાળાની વિદ્યાર્થી કાળની સ્મૃતિઓને વાગોળી હતી અને તે સમયના શિક્ષકો ત્રિવેદી, રામપરિયા, જોષી તેમજ મહેન્દ્રસિંહ જાડેજાને યાદ કરી તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શિક્ષકો દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓને આર્શીવચન આપ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.