ઓખા સર્વોદય મહિલા મંડળના ડો. પુષ્પાબેન સોમૈયા દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઓખાના લોકોએ જયોત સે જયોત જલાતે રહો રકતદાન કી ગંગા બહાતે રહો નુ શીર્ષક સાર્થક કર્યું હતુ જેમાં કુલ ૬૦ લોકોએ ૧૮ હજાર સી.સી. રકતનું દાન કર્યું હતુ ૧૫ મહિલા અને ૪૫ પુરૂષો રહ્યા હતા અહી યુવાનોમાં રકતદાનનો ઉત્સાહ વધારે જોવા મળ્યા હતો. ઓખાના રહેવાસી નિશાંતભાઈ સામાણીનો આજે જન્મ દિવસ હોય તેમણે કપલે સાથે રકતદાન કરી જન્મદિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઓખા મહિલા મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયાએ ઈશ્ર્વરે આપણને આપણે જીંદગીથી રકતદાન કરી અન્યની જીંદગી બચાવી આપણી જીંદગી સાર્થક કરવા લોકોને અનુરોધ કર્યો હતો.
Trending
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!
- MI અને GT વચે કાલે કઈ ટીમ મારશે બાજી…