દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૭૦ દર્દી ની તપાસ ૪૪ દર્દી ઓ ને મોતિયા ના ઓપરેશનો કરાયા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કલબ અમરેલી સુદર્શન નેત્રાલય ના સંયુક્ત ઉપક્રમે તા૨૦ને બુધવાર ના સવાર ના ૮-૦૦ સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ કરી આપવા માં આવેલ ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી દર માસ ના ત્રીજા બુધવારે યોજાતા નેત્રનિદાન કેમ્પ માં સુદર્શન નેત્રાલય ના તબીબી સ્ટાફ અને લાયન્સ કલબ જિલ્લા અંધત્વ નિવારણ ના સંયુક્ત ઉપક્રમે યોજાતા કેમ્પ માં લાઠી દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી ઓ લાભ મેળવી રહ્યા છે
Trending
- ગીર સોમનાથ: હ્રદયની બિમારીથી પીડિત દિત્યાનું હૃદય ફરીથી પુલકિત…
- Oppo Find X8S સિરીઝને લોન્ચ કરવા આતુર…
- Audio-Technicaએ ATH-CKS50TW2 સ્ટાર વોર્સ એડિશનમાં કર્યા લોન્ચ…
- ટ્રાફિક સિગ્નલની લાઇટ લાલ,લીલી અને પીળી જ કેમ ???
- 4 થી 20 વર્ષના 65 ટકા બાળકોને મોબાઈલનું વળગણ!
- સાયબર ગઠીયા બેફામ : ટ્રેડિંગ, ટાસ્ક અને ડોલરના નામે રૂ. 24.38 લાખની ઠગાઈ
- Hondaએ નવા e-scooterની જાહેરાત કરી…
- મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં રંગોળી-ચિત્ર સ્પર્ધા થકી ભગવાનની લીલાનું કરાશે વર્ણન