રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ  સૂદ સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે  સુચના આપેલ.જે અન્વયે *ધોરાજી પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ. એમ.વી. ઝાલા સા  ના માર્ગદર્શન હેઠળ* ધોરાજી પો. સ્ટે.ના  પ્રો.પો.સબ ઇન્સ. જે.વી.વાઢિયા તથા સ્ટાફ પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મહાલક્ષમી મંદિર ના કંપાઉન્ડમાંથી આરોપી યાસિન યુનુસ રાંઢીયાવાલા રહે.

ધોરાજી વાળા પાસેથી પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂ રોયલ ચેલેન્જ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ ખક કાચની બોટલ નં. ૧૨ તથા માસ્ટર બ્લેન્ડર સીગનેચર વ્હિસ્કી બોટલ નં. ૫ મળી કુલ બોટલ નં.૧૭ કિ.રૂ. ૧૦૨૦૦/- તથા રોકડા રૂ ૨૬૦૦/-   કુલ રૂ. ૧૨,૮૦૦/-* નો  મુદામાલ પકડી પાડેલ તેમજ નાશી જનાર અનવર ઇબ્રાહીમ કુરેશી રહે. ધોરાજી વાળા વિરૂદ્ધ પ્રોહી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.