કડવીબાઇ સ્કુલ ખાતે 15થી 18 વર્ષના બાળકોને રસીકરણ કેમ્પનું આયોજન
ર4 વર્ગોમાં 1665 વિદ્યાર્થીઓ માટે વેકિસનેશનની કામગીરી: વર્ષાબેન ડવ (આચાર્ય)
કડવીબાઇ વિરાણી સ્કુલમાં ગ્રાન્ટેડ વિગભામાં ર4 વર્ગોમાં 1665 જેટલા વિદ્યાથીને વેકસીનશન આપવામાં આવી હતી. જેમાં 90 ટકા વેકસીનેશન ની કામગીરી પુર્ણ કરી હતી. અને આ આયોજનમાં રાજકોટ મનપા કોર્પોરેશનના આભારીછીએ. આ આયોજનમાં રાજવીબેન કાનાબાર અને મૌલીબેન ગણાત્રાએ મુખ્ય ભુમિકા ભજવી હતી. વિઘાર્થીઓને વેકસીન વિષેની માહીતી અગાવ આપી વેકસીનેસનની કામગીરી કરવામાં આવી હતી.
સંસ્થામાં વેકિસીનનો ઉત્સવ ભેર ઉજવણી: હીરાબેન માંજરીયા (ડાયરેકટર)
આજરોજ વેકસીનેશનનો કાર્યક્રમ કડવીબાઇ વિરાણી સ્કુલમાં કરવમાં આવેલો જેમાં 1પ થી 18 વર્ષની ઉમરના બાળકોને વેકસીન આપવામાં આવી હતી. અમુક વિદ્યાર્થીઓએ વેકસીન આપવાની ના પાડી હતી. એવા વિઘાર્થીને એક સંદેશ સંસ્થામાં વેકસીનેશનનો ઉત્સવ હોય એ રીતે કામ શરુ કરવામાં આવ્યું છે. તથા આ વેકિસીન ની આડ અસર નથી થતી. તે ઉ5રાંત ત્રીજી લહેર બાળકો ઉપર આક્રમીત કરે છે. અને બાળકોની સલામતીના ભાગરુપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકોના વેક્સિનેશનનો સરકારનો ખુબ સારો નિર્ણય: ડો.મૌલિ ગણાત્રા (લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્ર ઓફીસર)
સરકારનું ખુબ સારો નિર્ણય વેકિસીનેશનનો કોવિડની થર્ડવેવ પહેલા બાળકોનું વેકિસીનેશન એ ખુબ જરુરી છે અને બાળકોનો પણ ખુબ સારો પ્રતિસાદ કડવીબાઇ વિરાણી સ્કુલમાં જોવા મળ્યા હતો. વેકિસીનની કોઇ સાઇડ ઇફેકટ નથી અમુક બાળકોને સામાન્ય તાવ અને કળતર થાય છે. અને જે પેરાસીરા મોલથી રીકવરી થઇ જાય છે. આ વેકસીનના ફાયદામાં જો કોવિડ થાય તો વેકિસીન જે બાળકોએ લીધી છે. તે એકદમ સલામત છે અને આ વેકસીન ને કોરોના સામે લડતા ફાવે છે. એનો મતલબ એ નથી કોરોના ન થાય રોગ થાય પણ ઇમ્યુનીટી ના હીસાબે ગંભીર લક્ષણો નથી જોવા મળતા જેથી વેકિસીન લેવી જોઇએ.