ભાદરવી પૂનમ થી અમાસ સુધીના 16 શ્રાદ્ધ માં સગાઈ ,લગ્ન ,ખાતમુર્હૂત, ઉદ્ઘાટન જેવા શુભ કાર્યો થતા નથી
ગણેશ મહોત્સવની સમાપ્તિ બાદ આજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થયો છે 16 દિવસ સુધી શુભ કાર્યો પર બ્રેક લગાવતા સાધ પક્ષમાં જોકે પ્રીત ઉપર પણ ના તમામ કાર્યો કરી શકાય છે આ વર્ષે એક પણ તિથિ ની વધઘટ ન હોવાના કારણે પુરા 16 શ્રાદ્ધનું અવસર આવ્યો છે
એકમ તિથી નું શ્રાદ્ધ ભાદરવા સુદ પૂનમને શનિવારે આજે, બીજ અને ત્રીજુ નું શ્રાદ્ધ સોમવાર 12તારીખે ચોથો તિથિ તારીખ 13 પાંચમ તારીખ 14 6 ગુરુવાર તારીખ 15 કૃતિકા શ્રાદ્ધ સાતમ આઠમ આઠમ તિથિ નું18 નોમ નું શ્રાદ્ધ સોમવાર તારીખ 19 ના રોજ છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ કરાય છે દશમ તિથિનો શ્રાદ્ધ તારીખ 20 ના રોજ અગિયારસનું શ્રાદ્ધ તારીખ 21 બુધવારે બારસ તિથિનો શ્રાદ્ધ 22 ગુરુવારે આ દિવસે સંન્યાસીનો શ્રાદ્ધ થાય છે ત્યારે સ્થિતિનું શ્રાદ્ધ ₹23 શુક્રવારે આ દિવસે બાળા ભોળા નું શ્રાદ્ધ થાય છે ચૌદસનું શ્રાદ્ધ 24 24મીને શનિવારે સાથે અકસ્માતથી મૃત્યુ પામેલા અને શસ્ત્રોથી મૃત્યુ પામેલાઓનું શ્રાદ્ધ થાય છે.
અમાસનું શ્રાદ્ધ ભાદરવા વદ અમાસ રવિવારે તારીખ 25 ના રોજ છે સાથે સર્વપરીતનું સાધને જેની તિથિ ખબર ન હોય તેનું શ્રાદ્ધ અમાસના દિવસે કરવા ની પરંપરા છે પંચાંગ અને શાસ્ત્રો પ્રમાણે પૂનમનું શ્રાદ્ધ પણ અમાસના દિવસે થાય છે ઘણી જગ્યાએ પૂનમનું શ્રાદ્ધ રિવાજ પ્રમાણે પૂનમના દિવસે થાય છે પણ નિયમ પ્રમાણે અમાસના દિવસ કરવાનું વધારે શુભ ગણાય છેશ્રાદ્ધ હિન્દુ અને ભારતના વસતા અલગ અલગ ધર્મ માં થતું એક કાર્ય છે જે લોકો તેમના પ્રતિની શ્રાદ્ધ અન માટે અને તેમને યાદ કરવા માટે આ દિવસ હોય છે.
શ્રાદ્ધ એટલે આપણને પૂર્વજો માટે નો પ્રેમનો દિવસ. તે દિવસ લોકો પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજાઓ કરાવે છે . તેમનું પિંડદાન કરે છે અને આ દિવસે લોકો પોતાના મિત્રો અને મનગમતા પકવાન પણ ચઠાવે છે.માનવામાં આવે છે કે આ દિવસે પૂર્વજોને કાગડા નું રૂપ લઈ પૃથ્વી પર પોતાનું મનપસંદ ભોજન આરોગવા આવે છે .અને આ દિવસે બ્રાહ્મણનો, ગરીબો, ગાય ઈ અને કુતરાને દાન કરવાનું અનેરૂ મહત્વ છે. અને આ ફક્ત એક જ દિવસનું નથી હોતું કેટલીક જગ્યાઓએ તો આ પંદર દિવસનું હોય છે.
તેમાંથી કેટલાક લોકો પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ તિથિ પ્રમાણે કરે છે. અને કેટલાક લોકો તો તેને એક જ દિવસે બધા પૂર્વજ નુ સાથે શ્રાદ્ધ કરે છે. શ્રાદ્ધમાં શુદ્ધ વાસણોમાં ભોજન કાઢીને પિતૃઓની તૃપ્તિ માટે તેમને ધરાવવામાં આવે છે
શ્રાદ્ધ એક હિંદુ ધર્મની પવિત્ર પૂજા છે જેમાં લોકો પોતાના પિતૃઓની શાંતિ ની પ્રાર્થના કરે છે અને તેમનો આત્મા મોક્ષ પામે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે.આ દિવસોમાં દાન પુણ્યનું અનેરૂ મહત્વ છે.ધાર્મિક ગ્રંથો અનુસાર પૂર્વજોની પૂજા કરવાથી માણસ દાન એશ્વર્યા અને શાંતિની પ્રાપ્તિ કરે છે.શ્રાદ્ધ ના દિવસોમાં કેટલાક લોકો તિથિ પ્રમાણે વિધિ કરે છે. શ્રાદ્ધ માટે લોકો ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓ ના તત્પર જઇ પુજા-અર્ચના કરે છે. કેટલાક લોકો બનારસ જઈને તેની પૂજા કરે છે.શાસ્ત્રોના અનુસાર માસિક ધર્મ માં આવતી સ્ત્રીઓએ શ્રાદ્ધ માટે ની તૈયારી ન કરવી જોઈએ કે ભોજન ના બનાવવું જોઈએ કારણકે એ ભોજન એટલું જ પવિત્ર હોય છે. જેટલો પવિત્ર ભગવાન ને ચઢાવવામાં આવતો પ્રસાદ એટલા માટે ભૂલથી ફોન જ્યારે ભગવાનનો પ્રસાદ કે શ્રાદ્ધ નું ભોજન બનાવતી વખતે તેવી સ્ત્રીઓને તેનાથી દૂર રાખવી તર્પણ કરતી વખતે પિતા, દાદા વગેરે ના નામ સ્પષ્ટ ઉચ્ચારવા જોઈએ . નદીના કિનારે પહોંચ્યા પછી પૂર્વજોની પિંડદાન અને અર્પણ કરવું ખૂબ જ જરૂરી છે.
સૌપ્રથમ તમારા પરિવારના પૂર્વજોને પાણીથી સંતુષ્ટ કર્યા પછી તમારે તમારા મિત્રો અને સંબંધીઓને જલનજલી અર્પણ કરવામાં આવે છેશ્રાદ્ધ અંગે વિદ્વાનો ના જુદા જુદા મંતવ્યો છે. પરંતુ જે જાણીતું છે તે એ છે કે મહાભારતના શિસ્ત ઉત્સવ મા પણ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર ને શ્રાદ્ધ અંગે ઘણી વાતો જણાવી છે .મહાભારતના અનુસાર અત્રિ મુની દ્વારા મહશ્રી નીમી ને પ્રથમ વખત શ્રાદ્ધ નો ઉપદેશ આપવામાં આવ્યો હતો. આમ નીમી એ પહેલા શ્રાદ્ધ ની શરૂઆત કરી પછી અન્ય મહશ્રી ઓ એ પણ યાદ કરવાનું શરૂ કર્યું.
ધીરે ધીરે ચારે જાતિના લોકોએ શ્રાદ્ધમાં પૂર્વજને ભોજન આપવાનું શરૂ કર્યું.શ્રાદ્ધ માં અગ્નિ નો પહેલો ભાગ એવું કહેવાય છે કે શ્રદ્ધા ભોજન ઉપવાસને કારણે પૂર્વજોને ભોજન પચતું ન હતું. પહેલા તે બધા બ્રહ્માજી પાસે ગયા તેમને કહ્યું શ્રાદ્ધનું ભોજન ખાઈને અમને અપચો થઈ ગયો છે. હે ભગવાન અમારી રક્ષા કરો તેમની વાત સાંભળી બહ્માજી બોલ્યા આ અગ્નિ દેવ છે આ તમને સારું કરશે અગ્નિદેવે કહ્યું હવે આપને શ્રાદ્ધમાં સાથે ભોજન કરીશું મારી સાથે રહીને તમારો અપચો દુર થશે.
આ સાંભળીને દેવતાઓ અને પૂર્વજો પ્રસન્ન થઈ ગયા એટલા માટે શ્રાધ માં અગ્નિને પહેલો ભાગ આપવામાં આવે છે.આરાધના દિવસે ગાય, કુતરા ને ખવડાવવાનું પણ અનેરૂ મહત્વ છે. તેમને ખવડાવવાથી પૂર્વજો ખૂબ જ ખુશ થાય છે. ગામડામાં તો સ્ત્રીઓ ક્યારે નીય ઊઠીને રોટલા ને ગોળ ઘી સાથે કુતરા ને ખવડાવે છે. અને સવાર પડતાં પડતો ગાય કૂતરાને ધરાઈ જાય છે.