તાજેતરમાં મોદી સ્કુલ્ચ, પંડીત દિનદયાલ મેડીકલ કોલેજ તા સીવીલ હોસ્પિટલના ઉપક્રમે ૧૫માં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં હતું. આ કેમ્પનં ઉદ્ધાટન મોદી સ્કુલના ટ્રસ્ટી કુંજલબેન મોદી, પ્રિન્સિપાલઓ, સેકશનહેડ તેમજ પી,ડી.યુ મેડીકલ કોલેજ, સીવીલ હોસ્પિટલના ડોકટરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૩૫ બોટલ બ્લડ યુનિટ ૪૭,૨૫૦ સીસી એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશનનો મુખ્ય ઉદ્શે ગરીબ દર્દીઓ તેમજ જરીયાતમંદ લોકોને વિનામુલ્યે બ્લડ મળી રહે તે મુજબનો છે. કેમ્પમાં મોદી સ્કુલ સ્ટાફ, વાલીઓ તેમજ અન્ય વ્યકિતઓએ પોતાનું અમુલ્ય બ્લડ ડોનેટ કરેલું હતું. મોદી સ્કુલમાં યોજાયેલ ૧૫ કેમ્પમાં ૨૨૨૫ બોટલ, બ્લડ યુનિટ ૭,૭૮,૭૫૦ સી.સી. સીવીલ હોસ્પીટલને સ્કુલ દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે.
Trending
- ડિનરમાં ટ્રાય કરો બટેટા-ટામેટાની કરી, પેટ ભરાશે પણ મન નહિ !!
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં