જામકંડોરણાના થોરડી તતેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી મહાદેવાનંદગીરીજીએ આશીર્વચન પાઠવ્યા: ૧૦૫ આઇટમ ક્ધયાઓને શુભેચ્છા ભેટ અપાય
દર વર્ષની પરંપરા મુજબ હિંડોચા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સાતોદડ ગામે શ્રી સુરાપુરા બાપાના મંદિર શ્રી નાગરાજ ધામ ખાતે લોહાણા સમાજની દીકરીઓ માટે યોજાયેલ ૧૪માં સમૂહ લગ્ન પ્રસંગે નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા.એ જામકંડોરણાના ોરડી તતેશ્વર મહાદેવ મંદિરના મહંત મહાદેવાનંદગીરીજીના વરદ હસ્તે મંગલસુત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુંબઈ સ્તિ હર્ષ હિંડોચા, ધ્રુવી હિંડોચા તા સ્વ જયંતિલાલ વિઠલદાસ હિંડોચા, ગં.સ્વ. હીરાબેન જયંતિલાલ હિંડોચા ઉપરાંત લંડન સ્તિ નવનીતભાઈ રણછોડદાસ હિંડોચા, ઇલાબેન હિંડોચા, નીતાબેન નીલેશભાઈ હિંડોચા, તરફી અદકેરો સહયોગ મળેલ આ ઉપરાંત હિંડોચા પરિવાર દ્વ્રારા દીકરીઓને ખુબજ સહયોગ મળેલ હતો.
સંત મહાદેવાનંદગીરીજી નવ દંપતીને શુભાશિષ પાઠવેલ અને જણાવેલ કે પતિ પત્ની રના બે પૈડા સમાન છે. જેથી પતિએ પત્નીનું ધ્યાન રાખવું જોઈએ અને પત્નીએ પતિનું ધ્યાન રાખવું જોઈ.
આ અવસરે ટ્રસ્ટના ટ્રસ્ટી અને સુરાપુરાબાપાના ગોઠી દિનેશભાઈ હિંડોચાએ સમુહલગ્નમાં જોડાયેલ તમામ યુગલો ખૂબ સુખી થાય તેવા આશીર્વચન પાઠવેલ. વિશેષમાં હિંડોચા પરિવાર દ્વ્રારા લોહાણા સમાજની દીકરીઓ માટે સમુહ લગ્ન નહી પણ એક નવચંડી યજ્ઞ ઈ રહ્યો છે.
સમિતિના ટ્રસ્ટી અને પી. એ. ટુ મેયર કનુભાઈ હિંડોચાએ જણાવેલ કે જુદા જુદા સમાજ દ્વારા સમૂહ લગ્નો તા હોય છે પરંતુ સમાજની દીકરીઓ માટે એક પરિવાર સમૂહ લગ્ન કરાવતો હોય તેવું પ્રમ હશે. કુલદેવી માંના મંદિરના પટાંગણમાં યોજાયેલ આ સમુહ લગ્ન કોઈ દેવ કોટીના દરબારમાં ઉત્સવ યોજાઈ રહ્યો હોય. એવી પ્રતીતિ ાયલ. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ. હિંડોચા પરિવાર તરફી દીકરીઓને શુભેચ્છા ભેટ આપવા બદલ સૌનો આભાર માનેલ હતો. ૧૪માં સમુહ લગ્ન પ્રસંગે દરેક ક્ધયાને સોનાનું મંગલસુત્ર, સોનાની બુટી, સોનાની વીટી, સોનાની ચૂક, સોફાસેટ, વોશિંગ મશીન, એલ.ઈ.ડી.ટીવી, ગોદરેજ કબાટ, પલંગ, ચુંદડી, પાનેતર, પાંચ જોડી કપડા, ડનલોપનું ગાદલું, મિક્ષ્ચર, ચાંદીના સાંકડા, મખમલ બ્લેન્કેટ, ઓછાડ સેટ, ટોસ્ટર મશીન, વોટર પ્યુરીફાયર, ઇમ્પોર્ટેડ કપલ ઘડિયાળ, સુટકેશ ઉપરાંત સ્ટીલના વાસણો તેમજ અન્ય ગૃહ ઉપયોગી ચીજવસ્તુ મળીને કુલ ૧૦૫ આઇટમ પરિવારના સહયોગી દીકરીઓને શુભેચ્છા ભેટ તરીકે આપવામાં આવેલ.
આ સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્તિ સંત મહાદેવાનંદગીરીજી લંડનના મુખ્ય દાતા નવનીતભાઈ અને લંડનના ઇલાબેન હિંડોચા, નીતાબેન નીલેશભાઈ હિંડોચા, મનસુખભાઈ હિંડોચા, ભરતભાઈ વસાણી, રઘુવીર યુવા સેના પ્રમુખ હરીશભાઈ લાખાણી, રાજકોટ મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી.રૂપારેલીઆ, આશીર્વાદ રોડવેઈઝના બહાદુરભાઈ માંજરિયા, સંદિપભાઈ તા ક્રિષ્નાબેન વિગેરેનું સમુહ લગ્ન સમિતિ દ્વ્રારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.
આ અવસરે કુમાર હિંડોચાનાં ઓરકેસ્ટ્રા દ્વારા લગ્ન ગીતોની રમઝટ બોલાવેલ તેમજ જામકંડોરણાના રાજદીપ મંડપ સર્વિસ દ્વ્રારા જાંજરમાન સમિયાણો ઉભો કરવામાં આવેલ. લગ્નોત્સવને સફળ બનાવવા હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ હિંડોચા અને દિનેશભાઈ હિંડોચાના માર્ગદર્શન હેઠળ કનુભાઈ હિંડોચા, ગોવિંદભાઈ હિંડોચા, દિલીપભાઈ હિંડોચા, વિનસભાઈ હિંડોચા, નલીનભાઈ હિંડોચા, નીલેશભાઈ હિંડોચા, મયુરભાઈ હિંડોચા, પરેશ સોઢા, નિલેશ દાસાણી, તેમજ યુવા ટીમ હિતેશ હિંડોચા, ભાવેશ હિંડોચા, ચંદુભાઈ, આનંદ, જય હિંડોચા, ભૂપત હિંડોચા વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.