- આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 2200 કરોડ
- રાજ્ય સરકાર ગણિત અને વિજ્ઞાન વિધાર્થીઓને ગણિતની વર્કબુક આપશે
- ધો.3 થી 8ના વિધાર્થીઓ વિજ્ઞાનની બુક આપશે
- અંત્યોદય, બીપીએલ માટે મીઠું, તેલ રાહત દરે આપવા 217 કરોડ
- દુધ સંજીવની યોજના હેઠળ આગનવાડી ભાણતા અને માતા દુધ પુરૂ પડાશે
- દુધ સંજીવની યોજના પાછળ 377 કરોડની જોગવાઇ
- વન બંધુ કલ્યાણ યોજના માટે 13,278 કરોડ ની જોગવાઈ
- સરકારી સંસ્થા અને યુનિવર્સિટીઓમાં નમો વાઇફાઇ સુવિધા શરૂ કરાશે
- નમો વાઇફાઇ સુવિધા માટે 30 કરોડની જોગવાઇ
- શ્રમિક અન્નપુર્ણા 51 નવા ભોજન કેન્દ્રો શરૂ કરાશે
- બાંધકામના શ્રમિકોને ગેસ સિલિન્ડર અને સગડી અપાશે
- વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કુલ 1287 કરોડની જોગવાઈ
- ક્લાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ કુલ 103 કરોડની જોગવાઈ
- નાબાર્ડ દ્વારા રાજ્યમાં 84 સ્થળોએ ગોડાઉન બનાવાશે
- અંદાજિત 219.27 કરોડના ખર્ચે ગોડાઉન બનાવાશે
- અનાજની સંગ્રહશક્તિમાં 1.68 હજાર મેટ્રીક ટનનો વધારો થશે.
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હેઠળ કુલ જોગવાઈ 1431 કરોડ
- સરકારી હોસ્પિટલોમા વિનામૂલ્યે દવા આપવા માટે રૂ 470 કરોડ
- મુખ્યમંત્રી નિદાન યોજના માટે 165 કરોડૉ
- સીઝનલ રોગ નિયંત્રણ માટે 129 કરોડ
- આશા બહેનોને પ્રોત્સાહિત કરવા 242 કરોડ
- તબીબી શિક્ષણ માટે 3413 કરોડની જોગવાઈ
- ગંભીર રોગની સારવારની હોસ્પિટલ સુવિધા માટે 160 કરોડ
- 108 ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 22 કરોડ
- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 7239 કરોડ
- સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અંતર્ગત 5 હજાર ગ્રામ પંચાયતો માટે 700 કરોડ
- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ હેઠળ કુલ 581 કરોડ ની જોગવાઈ
- ખેલ મહાકુંભ માટે 76 કરોડ ની જોગવાઈ
- મહેસુલ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 3071 કરોડ
- મનરેગા માટે ૩૯૦ કરોડની જોગવાઈ
- નવી ચેરીટેબલ ટ્રસ્ટોને રાજ્ય સરકાર રૂપિયા 39 કરોડની ગ્રાન્ટ આપશે
- ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1391 કરોડની જોગવાઈ
- અખંડ આનંદ આયુર્વેદ હોસ્પિટલની નવી બિલ્ડીગ ઉભી કરાશે
- અંબાજી સોમનાથ સાપુતારા અને દ્વારકા સહિત 9 જગ્યા આર્યુવેદ પ્રવાસન વિકસાવાશે
- મનરેગા હેઠળ આગંનવાડીના 2000 મકાનો બનાવાશે
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ જોગવાઈ 4410 કરોડ
- ઉદ્યોગના આયોજન બધ્ધ વિકાસ અને પ્રોત્સાહક નીતી માટે 850 કરોડ
- ધોલેરા એસઆઈઆર વિકાસ માટે 280 કરોડ
- સ્વ રોજગારીની તકો ઉભી કરવા 450 કરોડ
- સિનિયર સિટીઝન ને વાર્ષિક 6 લાખની આવક હોય તેમને મા વાત્સલ્ય યોજના નો લાભ,
- રાજકોટમાં 500 બેડ ની મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ શરૂ કરાશે
- આ પ્રોજેક્ટ માટે 46 કરોડની જોગવાઇ
- સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ 281 કરોડ
- મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ
- સાબરમતી આશ્રમમા લાઈટ સાઉન્ડ શો માટે 20 કરોડ
- પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે 28 કરોડ
- આઠ યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ
- ગીરનારના પગથિયા માટે 20 કરોડ
- મેડિકલો કોલેજોમાં વર્ચુયલ ક્લાસ શરૂ કરાશે
Trending
- રાજ્યપાલના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ
- કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી
- દિશા પટનીએ સ્ટ્રેપલેસ યેલો મીની ડ્રેસમાં મચાવી ધૂમ
- વડોદરાના યુવકની હ*ત્યા કરી અને પછી….
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત
- 2025 અપડેટેડ Royal Enfield Hunter 350 ભારતમાં લોન્ચ….
- ઈરાનના મહત્વપૂર્ણ બંદર પર ભયાનક વિસ્ફોટ, 400 જેટલા લોકો ઘાયલ