અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી 13 દિવસના બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. પાલનપુરની મહિલાને એક વૃદ્ધા પોતાની સાથે લાવી હતી અને સરકાર ડિલિવરી ખર્ચ આપશે તેમ જણાવીને બાળકનું વજન કરાવા ગઈ પછી પરત ન ફરતાં સમગ્ર વાત બહાર આવી હતી.

પાલનપુરની મહિલાને સરકાર ડિલિવરી ખર્ચ આપશે તેમ કહીને નવજાતને લઈને વૃદ્ધા વજન કરાવવા ગઈ હતી. પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતાં પ્રસુતાને ફાળ પડી હતી. આ મામલે પ્રસુતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.