જાન્યુઆરીથી જુલાઇ વચ્ચે આરોપીએ તમામ ગુનાઓ આચર્યા: કોરડા વિંઝાશે
પોતાની પુત્રી પર શારિરીક હુમલા અને બળાત્કાર બદલ એક મલેશિયન પુરૃષને ૧૨૦૦૦ વર્ષની સજા ઇ છે. કોર્ટના અધિકારીઓને ૩૬ વર્ષના અને છુટાછેડા લઇ ચૂકેલા પુરૃષ સામેના ૬૨૬ આરોપો વાંચવામાં જ બે દિવસો લાગ્યા હતા. તેની સામેના આરોપોમાં ૧૫ વર્ષની સગીરા પર ૫૯૯ આરોપો સૃષ્ટી વિરૃધ્ધના કૃત્યના તેમજ બળાત્કાર અને અન્ય સેક્સ ક્રાઇમનો સમાવેશ તો હતો. કોર્ટમાં જ્યારે તેના આરોપો સંભળાવવામાં આવી રહ્યા હતા ત્યારે ચશ્માધારી ગુનેગાર શાંતિી સાંભળતો હતો. તેણે આરોપો નકાર્યા હતા અને હવે કેસ આગળ ચાલશે. તેને ૧૨૦૦૦ વર્ષ સુધીની જેલ ઇ શકે છે. સૃષ્ટી વિરૃધ્ધના દરેક ગુના માટે તેને મહત્મ ૨૦ વર્ષની જેલ અને કોરડાની સજા ઇ શકે છે. જ્યારે બળાત્કારના ગુના માટે પણ ૨૦ વર્ષની જેલ તેમજ અન્ય શારીરીક હુમલા માટે ૩૦ વર્ષની જેલ ઇ શકે છે. આરોપી જામીન મેળવી ભાગી શકે છે એવી ચેતવણી મળ્યા પછી જજ યોંગ ઝરિદા સાઝાલીએ આરોપીને જામીન આપવા ઇનકાર કર્યો હતો. પિડીતાની ઓળખ છુપાવવા માટે આરોપીનો નામ જાહેર કરવામાં આવ્યો નહતો. પિડીતાના માતાની ફરીયાદના આધારે રોકાણ ઉત્પાદનોના વેચાણનું કામ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ચાલુ વર્ષના જાન્યુઆરીી જુલાઇ વચ્ચે આરોપીએ તમામ ગુનાઓ આચર્યા હતા જ્યારે પુત્રી એની પિતા સો રહેતી હતી. બાળકો વિરૃધ્ધના સેક્સુઅલ ક્રાઇનમા ગુનાના કેસ ચલાવવા માટે જૂન મહિનામાં જ સપના કરવામાં આવી હતી.