જેતપુરમાં નવાગઢ ચોકડી ઉપર આવેલ તવકકલ ક્રેઇન ના માલિક અને નગરપાલિકા ના માજીઉપપ્રમુખ ગુલાબ ભાઈ ખોખર અને મુસ્લિમ બિરાદરો દ્વારા આજે સ્વાતંત્રતા દિવસ પર્વ નિમિત્તે પોતાની ક્રેઇનમાં 120 ફૂટ ઊંચો ધ્વજ ત્રિરંગો ફરકાવી ને સલામી આપીહતી આતકે નવાગઢ માં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ એ એકસાથે ત્રિરંગા ને સલામી આપી કોમી એકતા નું ઉદાહરણ આપેલ હતું તેમજ દેશમા અમન ભાઈચારો બની રહે તેવી દુવા માગી હતી .
જેતપુરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 120 ફૂટ ઉંચો ત્રિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યુ
Previous Articleજાણો કેવો રહેશે તમારો આજનો (16-08-2018) દિવસ
Next Article ખોડલધામ મંદિરમાં શિશ ઝુકાવતા રાજયના ગૃહમંત્રી