દેશ ભરમાં બનશે 11 એર ટ્રીપ રોડ ગુજરાતમાં દ્વારકા ખંભાળિયા વચ્ચે બનશે એર ટ્રીપ ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઇવે મંત્રી મનસુખ માંડવીયા નેશનલ હાઇવે ઉપર બનનાર એરટ્રીપ ઉપર લડાકુ વિમાન થી લઈને કાર્ગો પ્લેન પણ કરી શકશે લેન્ડિંગ આપાત કાલીન સ્થિતિમાં હાઇવે રોડના ગેટ બંધ કરી પ્લેન નું થશે લેન્ડિંગ જૂનાગઢ શહેર ના બાયપાસ ના 9 વર્ષ ના વિવાદ બાદ થયું ખાત મુહૂર્ત ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના માં ખેડૂતો ની જમીન કપાત નો 9 વર્ષ થી ચાલતો હતો વિવાદ
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…