એસ.એસ.સી.માં આ વર્ષે નોધાયેલા વિક્રમજનક ૧૧.૦૨ લાખ વિઘાર્થીઓના ભાવિનો સોમવારે ફેસલો: બોર્ડની વેબસાઇટ પર સવારે ૯ વાગે જોઇ શકાશે પરિણામ રિઝલ્ટના દિવસે જ માર્કશીટ આપી દેવાનું આયોજન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૫ માર્ચી ૨૫ માર્ચ દરમિયાન લેવામાં આવેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા ૨૯ મેના રોજ જાહેર કરવામાં આવશે. વિર્દ્યાીઓને પરિણામના દિવસે જ માર્કશીટ આપી દેવાનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. ધોરણ-૧૦ની પરીક્ષામાં આ વખતે વિક્રમજનક ૧૧.૦૨ લાખ વિર્દ્યાીઓ નોંધાયા હતા. જેમનું ભાવી આગામી સોમવારે નક્કી શે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના પરિણામની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. ધોરણ-૧૦નું પરિણામ બોર્ડ દ્વારા ૨૯ મેના રોજ સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે. વિર્દ્યાી પોતાના બેઠક નંબર દ્વારા બોર્ડનું પરિણામ જાણી શકે તેવી વ્યવસ કરાઈ છે. ધોરણ-૧૦ના પરિણામ સો સંસ્કૃત પ્રમાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
ધોરણ-૧૦ના પરિણામના દિવસે જ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં માર્કશીટ મોકલી દેવામાં આવશે. જેીસ્કૂલો જિલ્લાના વિતરણ કેન્દ્રો પરી ૧૧ વાગ્યાી બપોરના ૪ વાગ્યા દરમિયાન માર્કશીટ મેળવી શકે તેવી વ્યવસ કરવામાં આવી છે. આમ, ધોરણ-૧૦ના વિર્દ્યાીઓને પરિણામના દિવસે જ માર્કશીટ મળી જશે. ધોરણ-૧૦ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંી ૧૧૦૨૬૨૫ વિર્દ્યાીઓ નોંધાયા હતા. બોર્ડ દ્વારા આ વખતે સૌપ્રમ સાયન્સનું પરિણામ જાહેર કરાયું હતું અને હવે ધોરણ-૧૦ના પરિણામની તારીખ જાહેર કરી દીધી છે. જોકે, હજુ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી ની. જેી ધોરણ-૧૨નું પરિણામ સંભવત ધોરણ-૧૦ના પરિણામ પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.