મહાઆરતીનો સમય રવિવારે સવારે 9:00 કલાકે પૂજા સ્થાપન સવારે 8:30 કલાકે તેમજ પ્રસાદનો સમય સવારે 10 થી 11નો રહેશે
એકતા મિત્ર મંડળ દ્વારા તારીખ 4 જૂન ના રોજ ભવ્ય રાંદલ માં ના 108 નોટાનો આયોજન કરવામાં આવ્યું છે એકતા મિત્ર મંડળ દ્વારા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાંથી સમૂહ લગ્ન રાંદલના લોટા ગરીબ લોકોને અનાજ વિતરણ તેમજ સામાજિક કાર્યકરો કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાંદલના લોટા નું વિષ્ણુ વિહાર સોસાયટી શેરી નંબર 9 ની બાજુમાં કાલાવડ રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે તેમાં મહા આરતી રવિવારે સવારે 9:00 કલાકે પૂજા સ્થાપન સવારે 8:30 કલાકે ગોરણીઓને પ્રસાદ સવારે 10 થી એક અને સાંજે 6:30 કલાકે ઘોડો ખૂદવામાં આવશે 1100 ગોળીઓ અને પ્રસાદ આપવામાં આવશે
ઉપરોક્ત કાર્યને સફળ બનાવવા માટે એકતા મિત્ર મંડળ પ્રમુખ હરિભાઈ રાઠોડ એકતા મિત્ર મંડળના ટ્રસ્ટ ઈન્દુભા રાવલ ગોપાલભાઈ ભરતસિંહ જાડેજા સભ્ય યુનિવર્સિટી દીપકભાઈ જીગ્નેશભાઈ ઉપાધ્યાય એકતા મિત્ર મંડળના તમામ બહેનો તમામ તેમજ મંડળના તમામ સભ્યો જેહમત ઉઠાવી રહ્યા છે
શુભેચ્છા મુલાકાતે આવેલા હરિભાઈ રાઠોડ જણાવ્યું હતું કે એક મિત્ર મંડળ દ્વારા 108 લોટા ના પ્રસાદ માટે 1100ગુણિયો તેમજ બીજા 2000 થી વધુ લોકો પ્રસાદ લેશે શુભેચ્છા મુલાકાત પ્રમુખ હરિભાઈ રાઠોડ ઇન્દુભા રાવલ ભરતસિંહ જાડેજા દીપકભાઈ રાજુભાઈ લાલભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા