સરગમ ચિલ્ડ્રન કલબના 1000 સભ્યો બાળકોએ તા.6ને શુક્રવારના કુવાડવા રોડ પર આવેલ કિષ્ના વોટર પાર્ક રિસોર્ટ માં વિવિધ પાણી ની રાઇડમાં બાળકોએ મોજ કરેલ સાથે તમામ બાળકોને નાસ્તો પણ આપવામાં આવેલ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ કિષ્ના વોટર પાર્ક નાં માલિક હરિભાઈ પટેલ તેમજ લેડીઝ કલબના હોદેદારો તેનાજ ચિલ્ડ્રન કલબના હોદેદારો એ બાળકો સાથે વિવિધ રાઈડ ની મજા માળેલ કિષ્ના વોટર પાર્ક હરિભાઈ પટેલનો સહયોગ મળેલ આ કાર્યક્રમને સફળ ગુણવંતભાઈ ડેલાવાળા માર્ગદર્શન હેઠળ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા ચિલ્ડ્રન કલબના પ્રમુખ અલ્કાબેન કામદાર તેમજ ગીતાબેન હિરાણી , મધુરીકાબેન જાડેજા , અલ્કાબેન ધામેલિયા, જયશ્રીબેન વ્યાસ , છાયાબેન દવે , વૈશાલીબેન શાહ , જયસુખભાઈ ડાભી , કનૈયાલાલ ગજેરા, રમેશભાઈ અકબરી , સુરેશભાઈ ક્રેત્રોજા , તેમજ લેડીઝ ક્લબ નાં 75 કમિટી મેમ્બર એ સહકાર આપેલ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્યમાં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામમાં સફળતા મળે.
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી