- સીનીયર સિટીઝનને એફડી પર મળતું રૂપિયા ૫૦હજારનું વ્યાજ હવે કરપાત્ર
- મોબઈલ ફોન પર કસ્ટમ ડ્યુટીવધારાઈ
- કસ્ટમ ડ્યુટી વધતા મોબઈલ લેપટોપ અને ટીવી મોંઘા થયા
- ડીજીટલ માધ્યમથી સિક્ષકોને માર્ગદર્શન અપાશે
- વડોદારમાં રેલ્વે યુનિ.બનશે
- દરેક 5 સંસદીય વિસ્તારો વચે એક મેડીકલ કોલેજ બનશે
- ટીબીના દર્ધીઓને પોષણ માટે 6 હજાર કરોડ ફળવાયા
- શિક્ષકો માટેના infrastructure માટે 2022 સુધીમાં 1 લાખ કરોડ
- 1 વર્ષથી વધારે શેર રાખવાપર 15 ટકા ટેક્સ લાગશે
- શેરના વેચાણ પર લોંગટમ કેપિટલગેઈન ટેક્ષ 10 ટકા
- 99 ટકા MSMEને 25 ટકા ટેક્ષ આપવો પડશે
- પેન્સનર્સને standard deduction નો લાભ મળશે
- નવા કર્મચારીઓના EPFમાં 12 ટકા સરકાર આપશે
- 2020 સુધીમાં 50 લાખ યુવાનોને સ્કોલરશીપ અપાશે
- 1હજાર વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટીમાંથી પી.એચ.ડી કરવાની તક અપાશે
- મુદ્રા યોજના હેઠળ નાના ઉદ્યોગને લોન માટે 3 લાખ કરોડ
- શિક્ષણ માટે 15 હજાર કરોડના ખર્ચની યોજના
- 20852 કરોડના ખર્ચે 100 સ્માર્ટસિટી બનવાશે
- 30 ટકા નોન ડીડકસન ટેક્સ સમાપ્ત કરીદેવાશે
- વૃધોને એફડી-આરડી પર મળનાર વ્યાજ પર કોઈ ટેક્સ નહીં
- ગોબર ધન યોજનાથી ખેડૂતોની આવક વધસે
- ઇનસ્ટન્ટઈનકમ ડિપોજિટ 10 હજાર થી વધારી 50 હજાર
- 50 લાખ કરોડ ગામડાઓ માટે ફંડ
- ટેક્સટાઈલ પેકેજ 7140 કરોડનું
- 12 ટકાથી વધારે નવા લોકો epfમાં જોડાશે
- મેટરનીટી લીવ 13 થી વધારી 26 અઠવાડિયા કરાઈ
Trending
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે