શનિદેવની જન્મજયંતિ નિમિત્તે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોરબંદરમાં શનિદેવના દર્શનાર્થે
ન્યાયના દેવ ગણાતા શનિદેવની જન્મજયંતિની દેશભરમાં ભક્તિભાવ સો ઉજવણી કરવામાં આવી છે ત્યારે શનિદેવના જન્મસન હાલા ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શર્નો ઉમટી પડ્યા હતા. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ શનિદેવના જન્મસન હાલા ખાતે આવી પહોંચ્યા હતા. પૂજા-અર્ચના કરીને શનિદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સોની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે, જાગતા દેવ ગણાતા શનિદેવ પ્રત્યે હું અખૂટ શ્રદ્ધા ધરાવું છું અને છેલ્લા ૧૦ વર્ષી નિયમિત શનિદેવના દર્શને પણ આવું છું.
પ્રવાસન વિભાગ હેઠળ શનિધામના જન્મસનના વિકાસ માટે ૮ ી ૧૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને અહીં શ્રદ્ધાળુઓ માટે ખાસ રહેવા સહિતની વ્યવસ ઉભી કરવામાં આવશે. આ તકે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આગામી ચોમાસું સારૂં જાય અને ધરતીપુત્રો સારો પાક લઈ શકે તે માટે આ ઉપરાંત ભાજપની ૧૫૦ સીટનો જે સંકલ્પ છે તે સિદ્ધ ાય તે માટેની પણ ર્પ્રાના કરી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સો પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા તેમજ અશોકભાઈ મોઢા, મુરૂભાઈ બેરા સહિતના ભાજપના અગ્રણીઓ જોડાયા હતા.