થાઈલેન્ડના એક વ્યક્તિએ આપઘાત પહેલા ૧૧ માસની પુત્રીને ફાંસી આપ્યાનો વિડીયો પોસ્ટ કર્યો: સોશિયલ મીડિયામાં ગુનેગારીના લાઈવ સ્ટ્રીમીંગી ઘેરી અસર
થાઈલેન્ડમાં એક વ્યક્તિએ આપઘાત કર્યા પહેલા ૧૧ મહિનાની પુત્રીને ફાંસી આપી હતી અને આ સમગ્ર બનાવનું ફેસબુક ઉપર લાઈવ સ્ટ્રીમીંગ કર્યું હતું. આ ઘટનાને કારણે ફેસબુક યુઝર્સ દ્વારા પણ દુ:ખ વ્યકત કરવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે અને સો સો નવા ફિચર્સ પણ આવી રહ્યાં છે જો કે આ ફિચર્સનો ઘણી રીતે દૂરઉપયોગ પણ ાય છે. માત્ર ૧૧ માસની પુત્રીની હત્યા કરવાનો વિડીયો ફેસબુક ઉપર અપડેટ તા તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે અને લોકોની લાગણીને પણ ઠેસ પહોંચી છે.
આ અગાઉ સ્વીડનમાં ત્રણ વ્યક્તિઓએ ફેસબુક ઉપર બળાત્કારનો લાઈવ સ્ટ્રીમીંગ કર્યું હતું. આ બનાવમાં ત્રણેય વ્યક્તિઓને સ્વીડીસ કોર્ટે જેલની સજા ફટકારી હતી.
આવા બનાવોનું પ્રમાણ વધી રહ્યું હોવાની ગત અઠવાડિયે ફેસબુકે જાહેર કર્યું હતું કે, લાઈવ બ્રોડકાસ્ટ તા વિડીયોનું સૌપ્રમ રિવ્યુ કરવામાં આવશે અને આ માટે નવી સિસ્ટમની અમલવારી શે જેી હત્યા, આપઘાત કે બળાત્કાર જેવી વિડીયોનું લાઈટ સ્ટ્રીમીંગ ફેસબુક ઉપર ન ાય. છેલ્લા ોડા સમયી લાઈવ સ્ટ્રીમીંગમાં ગુનાખોરી પણ શેર કરવામાં આવે છે.
કલેવલેન્ડમાં એક વ્યક્તિએ ગોળીબારનો વિડીયો અપડેટ કર્યો હતો. જેના બાબતે યુઝર્સોએ રિવ્યુ આપતા બે કલાક બાદ વિડીયોને હટાવી લેવામાં આવ્યો હતો. આવા બનાવોને અટકાવવા માટે હવે ફેસબુક પણ સતર્ક બન્યું છે જેી ભવિષ્યમાં આવા બનાવોનું લાઈવ બ્રોડકાસ્ટીંગ ન ાય. તેમાં પણ ાઈલેન્ડમાં ૧૧ મહિનાની પુત્રીની હત્યાનો બનાવ અપડેટ કરવામાં આવતા તેના સૌી વધુ પ્રત્યાઘાતો પડયા છે અને લોકોએ આ ઘટનાને વખોડી છે.
વિડીયો અપડેટ યા બાદ પોલીસે આ પોસ્ટને હટાવવા માટે કહ્યું હતું, ત્યારબાદ ફેસબુક દ્વારા ૧૧ મહિનાની બાળકીને ફાંસીનો વિડીયો હટાવવામાં આવ્યો હતો.