કોરોના મહામારી સમયે રાષ્ટ્રીય સેવાના હિત સાથે બોલબાલા ટ્રસ્ટને કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)નાં પ્રોગ્રામ ઓફિસર ડો. યશંવત ગૌસ્વામી દ્વારા એક લાખ રૂપિયાનું અનુદાન ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવ્યો હતો. કણસાગરા મહિલા કોલેજ શિક્ષણ સાથે સેવાકિય યોગદાનના વિવિધ આયોજન પ્રો. યશવંતભાઇ ગૌસ્વામીનાં હેઠળ કરીને રાજકોટનું નામ રાજય દેશમાં રોશન કરેલ છે.
Trending
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!
- RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યું રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાપૂજન અને તકતી અનાવરણ
- વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે
- Xiaomi એ ભારતમાં તેનું નવું ટેબલેટ કર્યું લોન્ચ,જાણો બેટરી અને તેના અદ્ભુત ફીચર્સ વિશે…
- મધ્યપ્રદેશથી ગુજરાત સુધી નર્મદા નદીમાં રોયલ ક્રુઝ રાઈડ!
- ધોરાજી: મગફળી ભરવા માટેના બારદાન ન હોવાથી ખરીદી બંધ રખાઈ
- Honda એ લોન્ચ કરી ન્યુ Honda Elevate બ્લેક એડિશન જાણો ફીચર્સ અને કિંમત…