લાઠી તાલુકાના જરખીયા ગામે કાકડીયા પરિવારના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે ૨૧ કુંડી યજ્ઞ યોજાયો. અમરેલી જીલ્લા ના લાઠી તાલુકાના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે તા.૪/૧૧ સોમવારે ૨૧ કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ યોજાયો હતો.
યજ્ઞમાં પ.પૂ.જયેન્દ્રબાપુ ગુરુ ગોકળદાસબાપુ, મા વિશ્વંભરી વિઠલભાઇ કાકડીયા, મહંત પ.પૂ.બાબુભગત, પ.પૂ.સંત બંસીદાસબ પુ પરસોતમભાઇ અને ભનુભાઇ કાકડીયા તેમજ કાકડીયા પરિવારના ગૌરવ સમાન મહાનુભાવો વલ્લભભાઈ કાકડીયા, જે.વી.કાકડીયા, મનુભાઇે ગોબરભાઈ કાકડીયા, રસોડા તેમજ લોકડાયરાના દાતા ભવાનભાઈ રામજીભાઈ કાકડીયા તેમજ ડુગરશીભાઇ રામજીભાઈ કાકડીયા પાણીયાદેવોવાળા, ભોળાભાઈ કાકડીયા, આબાભાઇ એસ. કાકડીયા, હરેશભાઈ ડી.કાકડીયા, મગનભાઈ જી.કાકડીયા, કાળુભાઇ પી. કાકડીયા,ભનુભાઇ કાકડીયા, રસીકભાઇ કાકડીયા, વિઠ્ઠલભાઈએલ. કાકડીયા, હસુભાઇ કાકડીયા, મથુરભાઈ કાકડીયા, દેવચંદભાઇ જે. કાકડીયા, રસીકભાઇ કાકડીયા, સુભાષભાઈ કે. કાકડીયા, ગોકુલભાઇ કાકડીયા, ગોરધનભાઈ કાકડીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઇ હિરપરા, પ્રણવ જોષી, વિપુલભાઈ ઓઝા, લાલજીકાકા તેમજ કરશનકાકા તેમજ જરખીયા ગામના અગ્રણીઓ ધનજીભાઈ આસોદરીયા, રાજુભાઇ સાવલીયા, ભરતભાઇ સુતરીયા, ધુસાભાઇ હેરમા, હકુભાઇ હેરમા, ભીખાભાઈ હેરમા, હરજીભાઇ આસોદરીયા, ગોબરભાઈ આલગોતર, લોકડાયરો તેમજ ભોજન સમારંભના દાતા પાણીયાદેવ ગામના કાકડીયા ડુગરશીભાઇ રામજીભાઈ અને ભવાનભાઈ રામજીભાઈ કાકડીયા તેમજ પરિવારજનો મેહુલભાઇ ડી, પારસભાઇ ડી., પ્રયાગરાજ બી. કાકડીયા તેમજ જયોતિગ્રુપ રહેલ.યજ્ઞના મુખ્ય પાટલાના યજમાનો પરવિણભાઇ માધાભાઈ કાકડીયા, અલ્પેશભાઇ મનુભાઇ કાકડીયા, સિધ્ધાર્થ મગનભાઈ કાકડીયા રહેલ. કંકોતરીના દાતા રાધે ફેશન દ્વારા તેમજ સંપર્ક કમીટી મેમ્બર્સ જરખીયા સુરગપરા ગોવિદપરા કાકડીયા પરિવારના જયખભાઇ એલ., પરવિનભાઇ એમ., સુરેશભાઈ એન., બટુકભાઈ એમ., મહેશભાઇ ડી., ભરતભાઇ એમ., મનુભાઇ આર., રાજેશભાઇ એમ. હરેશભાઈ જી., હસમુખેભાઇ બી., ભરતભાઇ પી., ઝવેરભાઇ એમ., ઇશ્વરભાઇ આર., મહેશભાઈ બી., હસમુખભાઈ બી. અને ભીખાભાઈ જેરામભાઈ કાકડીયા અને અશોક પી.કાકડીયાની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવી હતી.