કલેકટર જે.આર.ડોડીયાના અધ્યક્ષસને મિટીંગ યોજાઇ.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નવજાત શિશુી ૧૮ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રામિક શાળાના બાળકો, નવજાત શિશુી ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો તથા માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં (ધો.૧ થી ૧૨ માં) અભ્યાસ કરતા તમામ વિર્ધાીઓની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. જે અંતર્ગત આજે કલેકટર કચેરીના સભાખંડમાં દેવભૂમિ દ્વારકા કલેકરટ જે.આર.ડોડીયાના અધ્યક્ષ સને મિટીંગ યોજાઇ હતી.
આ બેઠકને સંબોધતા કલેકરટ જે.આર.ડોડીયાએ જણાવ્યું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ આગામી તા.૨૭-૧૧-૨૦૧૮ થી શરૂ થાય છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧,૯૧,૪૮૮ બાળકોની તપાસણી કરવામાં આવશે. આ તપાસણી દરમયાન નાની મોટી બિમારી વાળા બાળકોને સંદર્ભ સેવા તા સુપરસ્પેશ્યાલીસ્ટ સહિતની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. શાળા આરોગ્ય કાર્યક્રમે રાજયની ભાવી પેઢીને તંદુરસ્ત બનાવવાનો રાજય સરકારનો ભગીર પ્રયાસ છે.
આ બેઠક બાદ આરોગ્યવ વિભાગની સંકલન મીટીંગ, તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩, ગવર્નીંગ બોડી (ડી.એચ.એસ.)ની મીટીંગ, તેમજ માતૃ બાળ મરણ સમિક્ષા બેઠક પણ કલેકટરના અધ્યક્ષ સને યોજાઇ હતી.આ મીટીંગમાં જિલ્લા આરોગ્ય અધિકારી સીંગ, શિક્ષણાધિકારી ડુમરાણીયા, પ્રામિક શિક્ષણાધિકારી વાઢેર, ડબલ્યુએચઓના વિનયકુમાર, જનરલ હોસ્પિટલના અધિક્ષક કેતન જોશી તેમજ તાલુકા હેલ્ ઓફીસરો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્તિ રહયા હતા.