પૌરાણીક સમયના માનવ અવશેષો દક્ષિણી રેન્જના હોવાનો અભ્યાસ
હોમોનોલ્ડસ આફિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના આદિવાસીઓનું જુથ છે
ગુજરાતના કચ્છમાંથી વૈજ્ઞાનિકોને ૧.૧૦ કરોડ વર્ષ જુના માનવ અવશેષો મળી આવ્યા છે. પ્લોસ વનના અભ્યાસ મુજબ સામે આવ્યું આ જીવાશેષ પૌરાણિક સમયના દક્ષિણી, રેન્જના હોવાનું માલુમ પડયું હતું.
જેમાં માસણનું જડબુ સલામત હતું. અભ્યાસ મુજબ આ શોધ નોંધપાત્ર રીતે ભારતીય દ્રીપકલ્પમાં પ્રાચીન વલયની શ્રેણીને વિસ્તરે છે.
મળેલા જડબા ઉપર રિસર્ચથી માલુમ પડયું કે હોમોનોલ્ડસ એ આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના આદિવાસીઓનું જુથ છે. જેમાં ગિબ્સન્સ અને મહાન વાંસનો સમાવેશ થાય છે.
પ્રાચીન સમયના માનવી અવશેષો ભારત અને પાકિસ્તાનના સિવાલીકમાં મ્યુયોસિન થાપણોને સમજવામાં મદદરુપ બનશે.
ઉત્તર પ્રદેશની બિરબલ શાહની ઇન્સ્ટીટયુટ ઓફ પાલાઇઓસાઇન્સના રિસર્ચરોએ તપાસ્યું કે ૧.૧૦ કરોડ વર્ષ જુના માનવ અવશેષો મુળ કચ્છ વિસ્તારના છે. એકસ-રે ટોમોલોજીમાં જડબાના દાંત અને રૂટ સ્ટ્રકચર દર્શાયા હતા.
સિવાપીથેકસ નામની પ્રજાતિનું અવશેષ પુખ્ય વયના માનવીનું હતું. કહી શકાય કે જીવાશેષ પૌરાણીક સમયના મેમમાલીન રહ્યા હતા. જે આશરે ૧.૧૦ કરોડ વર્ષથી લેટ માયોસેને પ્રજાતિના હતા. આ પૂર્વ સૌ પ્રથમ માનવ જીવશેષ દક્ષિણ ભારતમાં મળી આવ્યા હતા. જે આશરે ૧૦૦૦ કી.મી. ઉપર ઉપખંડમાં રહ્યા હતા.