સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચના એસ.ઓ.જી. પો.સ.ઈ. એચ.એમ.રાણા તા એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ મસીયાવા તા પો.હેડ કોન્સ. ભુપેન્દ્રભાઈ ગોલેતર તા ડાયાલાલ પટેલ તા દાજીરાજસિંહ તા પો.કોન્સ. રાજદિપસિંહ ઝાલા તા પો.કોન્સ. સંજયસિંહ ઝાલા, મહીપાલસિંહ રાણા તા હરદેવસિંહ તા એન્ટી માફીયા સ્કવોડના પો.સ.ઈ. વી.આર.જાડેજા તા પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા તા અસ્લમખાન મલેક પો.કોન્સ. મહીપતસિંહ મકવાણા તા ભરતસિંહ મસાણી વિ.સ્ટાફના માણસો સો સુ.નગર એ ડીવી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન એસ.ઓ.જી. શાખાના પો.કોન્સ. મહીપાલસિંહ રાણાને મળેલ બાતમી આધારે આરોપી રવીભાઈ રજનીભાઈ શાહ જાતે. જૈન ઉ.વ.૨૮ ધંધો ડ્રાઈવીંગ રહે. સુ.નગર કામના મહાદેવ મંદિર પાસે વર્ધમાનગર મકાન નં.૨૦, રજનીકાંતભાઈ રમણલાલ શાહ જાતે. જૈન ઉ.વ.૬૪ ધંધો, નિવૃત રહે.સુ.નગર કામના મહાદેવ મંદિર પાસે વર્ધમાન મકાન નં.૨૦, સંજયભાઈ રસીકભાઈ સુરેલા જાતે. ચુ.કોળી ઉ.વ.૨૯ રહે.સુ.નગર વર્ધમાન કોલોની શેરી નં.૧ ડો.પરીખ હોસ્પિટલ વાળી ગલીમાં, જીતેન્દ્રભાઈ મહાસુખભાઈ ગાંધી જાતે જૈન ઉ.વ.૫૫ ધંધો મજૂરી રહે. સુ.નગર નારાયણનગર-૩ ‚પાળીમાંમંદિર પાસે, નવીનભાઈ કાન્તીલાલ ઠક્કર જાતે. લુવાણા ઉ.વ.૫૫ રહે.સુ.નગર લક્ષ્મીપરા શેરી નં.૨ સ્કુલ નં.૧૨ની પાછળ વાળાઓને આરોપી નં.૧ વાળાએ પોતા અંગત કાયદાસા‚ વરલી મટકાનો આંક ફેરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી મોબાઈલ ફોન નંગ-૧૬ કિ.રૂ.૮૦૦૦ તા રોકડા રૂ.૩૮૦૩૦ તા વર્લી મટકાના સાહિત્ય મળી કુલ ૪૬૦૩૦/-ના મુદ્દામાલ સો પકડાઈ જતા સુરેન્દ્રનગર સીટી એ.ડીવી પોલીસ સ્ટેશનમાં જુગારધારા ૪-૫ મુજબ ગુન્હો નોંધાવવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.