યે દોસ્તી હમ નહીં છોડેંગે
૨,૮૦,૦૦૦ લોકો પર બે પ્રકારના અભ્યાસ હાથ ધરી વીલીયમ ચોપીકનું તારણ
મિત્ર વર્તુળ સો સતત સંપર્ક રાખવાી સ્વાસ્થ્ય જાળવણીમાં સુધારો ાય છે. આવા સમયે પરિવારજનો કરતા મિત્રોની અગત્યતા વધી જાય છે એવું નવું તારણ કહે છે.
૨,૮૦,૦૦૦ લોકો પર બે પ્રકારના અભ્યાસ હા ધરી મશિંગન સ્ટેટ યુનિવર્સિટી અમેરીકાના વિલીયમ ચોપીક દ્વારા મિત્રતા ખુશીમાં વધારો કરી તેના દ્વારા સ્વાસ્થ્ય જાળવવાનું અગત્યનું પરિબળ હોવાનું સાબિત યું છે. આ તબક્કે મિત્રતા વધારે અગત્યની બની જતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ અભ્યાસના પ્રમ પ્રકાર દ્વારા ચોપીક દ્વારા રીલેશનશીપ અને સેલ્ફ રીલેટેડ સ્વાસ્થ્ય અને ખુશીની ચકાસણી દેશના અલગ-અલગ ઉંમરના ૨,૭૧,૦૫૩ લોકો પર અભ્યાસ હા ધરવામાં આવ્યો હતો.
બીજા પ્રકારમાં માત્ર રીલેશનશીપ સપોર્ટ/સ્ટેઈન અને ક્રોનિક બિમારીઓ વાળા ૭,૪૮૧ વૃધ્ધોને નિરીક્ષણ દ્વારા અમેરિકામાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. પ્રમ અભ્યાસ પરના તારણો મુજબ બન્ને પ્રકારના પરિવાર તેમજ મિત્રો સોના સંબંધો સારા સ્વાસ્થ્ય અને ખુશી ના અસરકારક કારણોની ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ મોટી ઉંમરે માત્ર મિત્રતા દ્વારા મજબૂત સ્વાસ્થ્ય અને ખુશી મેળવી શકાય છે તેમ સાબિત યું હતું.
બીજા અભ્યાસ દ્વારા પણ મિત્રતાની અસરકારકતા વધારે જોવા મળી હતી. તનાવના કારણોની ચકાસણી કરતા લોકોમાં જયારે મિત્રતાનો હૂંફના અભાવના કારણે ક્રોનિક બિમારીઓ વધારે નોંધાઈ હતી.
આ સંબંધ જાળવવા માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. આપણે મિત્રતા જાળવી રાખીએ તો તેની સો ગમા-અણગમાની ચર્ચા તા આરામ મળે છે. એવું જર્નલ પર્સનલ રીલેશનશીપમાં ઓનલાઈન છાપવામાં આવ્યું છે.
મિત્રો આપણને હુંફ કે ટેકો પૂરું પાડનાર મહત્વનું સાધન બની રહે છે, જેમને પરિજનો પાસેી પ્રેમ ન મળ્યો હોય નિવૃત્તિ સમયે વૃધ્ધાવસમાં મિત્ર પણ તમારી એકલતા દુર કરી તેમના હમદર્દ બની બિમારી અટકાવી શકે છે. પારિવારિક સંબંધો મોટેભાગે આનંદદાયક હોય છે પરંતુ કયારેક તે ગંભીરતાી નકારાત્મક અને મશીન જેવી જીંદગી બનાવી નાખે છે હવે, કેટલાક અભ્યાસ હા ધરવામાં આવ્યા બાદ મિત્રતા વૃધ્ધાવસમાં પણ રોજ-બરોજની જીંદગીમાંર મહત્વની સાબિત ઈ રહી છે અને ખુશીમાં ઉમેરો કરી એક રીતે પતિ-પત્નીના કે અન્ય સંબંધો જાળવી રાખે છે તેમ ચોપીકે વધુમાં જણાવ્યું હતું.