હાલ શિયાળામાં ઠંડી પડી રહી છે. ત્યારે નાના-મોટૌ કોઈ ઠંડીથી બચવા સાલ-સ્વેટર પહેરી બહાર નીકળે છે. આ દિવસોમાં ભગવાનને પણ ઠંડીથી રક્ષણ મળે તે માટે ભકતોએ શ્યમા લાલજી હવેલીના ઠાકોરજીને ગરમવસ્ત્રો પહેરાવી રક્ષણ પૂરૂ પાડયું છે જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.