બહુમાળી ભવન ચોક અને પારેવડી ચોક ખાતે આજી સળંગ ચાર દિવસ રાત્રે ૮ થી ૧૧ લેસર-શો: કાલી બેડીપરા પટેલવાડી ખાતે ૩-ડી શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, સેલ્ફી વિ પીએમ એન્ડ સીએમ, ૪૦ સર્કલો સરકારી યોજનાના થીમ બેઈઝી શણગારાયા, ૨૫ એલઈડી દ્વારા સરકારી યોજનાઓની જાહેરાત
આગામી ૨૯મી જૂનના રોજ સૌની યોજનાના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવી રહયાં છે ત્યારે આજી સમગ્ર શહેર મોદીમય બની ગયું છે. આજી સળંગ ચાર દિવસ બહુમાળી ભવન ચોક અને પારેવડી ચોક ખાતે લેસર-શો યોજાશે. જ્યારે આવતીકાલી લાઈટ એન્ડ સાઉન શો, ૩-ડી શો અને રોડ શોના ‚ટ પર રોશની ઝગમગાટ સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમો શ‚ ઈ જશે.
આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, આજી ડેમ નર્મદાના નીરી છલકાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં લોકોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજી સળંગ ચાર દિવસ રાત્રીના ૮ ી ૧૧ કલાક દરમિયાન બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે અને પારેવડી ચોક ખાતે લેસર શો યોજાશે. જયારે ૨૭ ી ૨૯ જૂન દરમિયાન ઉપલાકાંઠે બેડીપરામાં આવેલી પટેલ વાડી ખાતે રાત્રીના ૭:૩૦ ી ૧૧ કલાક દરમિયાન ૩-ડી શો યોજાશે.
જયારે કાલી ૨૯મી સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શોના ‚ટ એટલે રેસકોર્સ રીંગ રોડી આજી ડેમ અને એરપોર્ટ સુધીના રાજમાર્ગો પર રોશની કરવામાં આવશે. કાલી ૨૯મી સુધી કેશરી હિંદ પુલ પાસે આવેલા રેલવે બ્રિજ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. શહેરના અલગ અલગ ૪૦ જેટલા સર્કલો પર સરકારની વિવિધ યોજનાઓના ીમ બેઈઝ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજમાર્ગો પર અલગ અલગ ૧૫ સ્ળે વડાપ્રધાન મોદી અને વિજયભાઈ ‚પાણીના મહાકાય કટઆઉટ સો સેલ્ફી લેવા માટે સેલ્ફી પાઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં ૨૫ એલઈડી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ સતત પ્રસારીત કરવામાં આવી રહી છે.