ફિલ્મ પદ્માવતીના શૂટિંગમાંથી રાજા મેળવીને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લંડનમાં વેકેશન માણી રહ્યા છે. રણવીર સિંહ લંડનમાં એક લગ્નમાં પોતાના ડાન્સની ધમાલ મચાવતો જોવા મળ્યો તો બીજી બાજુ દીપિકા લંડનમાં શોપિંગ કરતી જોવા મળી. એટલે સ્પષ્ટ છે કે રણવીર સિંહ અને દીપિકા એક સાથે લંડનમાં છે. દીપિકા લંડનમાં શોપિંગ કરતી જોવા મળી. શોપિંગ સ્ટોરમાં એક ચાહકે એની સાથે ફોટો પડાવ્યો અને પછી સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી દીધો. તો બીજી બાજુ રણવીર સિંહ પણ એ દરમિયાન લંડનમાં એક લગ્નમાં જોવા મળ્યો. તાજેતરમાં ડિનર ડેટ પર પણ આ સ્ટાર કપલ સાથે જોવા મળ્યા હતા. આ પહેલા મુકેશ અંબાણીના ઘરે થયેલા ગણેશોત્સવ સેલીબ્રેશનમાં પણ બંને જોવા મળ્યા હતા. પદ્માવતીના શૂટિંગમાં ખૂબ જ લાંબા સમયથી રણવીર અને દીપિતા વ્યસ્ત હતા. એ લોકોને જેવો સમય મળ્યો એવા લંડનમાં વેકેશન માણવા નિકળી પડ્યા.
Trending
- અમદાવાદ: મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય,કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ
- Appleના સસ્તા અને ઉપયોગી ઉપકરણો…
- 2025 walkswagon અને skoda પોતાના નામે કરશે
- સુરતની હચમચાવી દેતી ઘટના : યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને ચાકુ*ના ઘા મા*રી કર્યો આત્મહ-ત્યાનો પ્રયાસ
- મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક; શું છે રાષ્ટ્રીય શોક?
- Driving Tips:તમે પણ ડ્રાઇવિંગ કરતી વખતે આ ત્રણ વસ્તુ નું રાખો ધ્યાન, ક્લચ પ્લેટને ક્યારે પણ નુકસાન નઈ થવા દેય…
- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન,પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લવાયો
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી, મધ્યમ દિવસ.