જ્યારે પણ આપણે સારા સ્વાસ્યની વાત કરીએ છીએ ક્યાં તો પછી કોઇને સારા સ્વાસ્ય માટે સલાહ આપીએ છીએ તો તેને ફળ ખાવા માટે જરૂરી કહીએ છીએ. ઇમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે શરદી ખાંસીી છુટકારો મેળવવા માટે, ઇન્ફેક્શન ઓછું કરવા માટે વિટામીન સી યુક્ત ખાટા ફળો ખાવાની સલાહ આપીએ છીએ. આમ જોવા જઇએ તો ખાટા ફળો ખાવા સ્વાસ્ય માટે ઘણા ફાયદાકારક છે પરંતુ ઘણી વખત આ ફળો ખાવા ખતરનાક સાબિત ઇ શકે છે. શું તમે જાણો છો ક્યારે અને કેવી પરિસ્િિતમાં ફળો ખાવા જોઇએ નહીં.
૧. સવારે ઊંઘીને ઉઠ્યા પછી આ ફળો ખાવાી નુકસાન ઇ શકે છે. ખાલી પેટ ખાટા ફળો ખાવાી બોડીનું પીએચ લેવલ વધી જાય છે. જો તમારે સવારે ફળ ખાવા જ હોય તો તમે એવા ફળ ખાવ જેમાં ભરપૂર પ્રામણમાં ફાયબર્સ હોય અને નેચરલ સુગર હોય. તમે ઇચ્છો તો સવારે ઊઠીને કેળા, દાડમ અને સફરજન ખાઇ શકો છો.
૨. જો તમને સોરાસિસનું ઇન્ફેક્શન તયું હોય તો આવા ફળ ખાવા તમારા ઇન્ફેક્શનને વધારી શકે છે. એવામાં નારંગી અને દ્રાક્ષ ખાવી તમારા માટે ખતરનાક હોઇ શકે છે.
૩. જો તમે આલ્કોહોલ લીધું છે તો ખાટા ફળો ખાવા તમારા માટ ખરનાક હોઇ શકે છે. આવી પરિસ્િિતમાં આ ફળો ખાવાી શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને બળવા લાગે છે.
૪. મોડી રાતે જમવાનું જમ્યા પછી ખાટા ફલો ખાવું ખતરનાક બની શકે છે. તેનાી ગેસ અને એસિડીટી ઇ શકે છે. જો તમારે રાતના સમયે કોઇ ફળ ખાવું જ છે તો તમે ધ્યાન રાખો કે સૂલો તેના એકાદ બે કલાક પહેલા જ ફળ ખાવ.