પ્લાસ્ટિક બૉટલ થી પાણી પીવું હાનિકારક છે.
બારથી પાણીની બૉટલ લેવામાં આવે છે તેનો ફરી ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને એમાં પણ પ્રેગ્નનેંટ મહિલા ના બાળક પર અસર થઈ શકે છે અને અસ્વસ્થ બાળક પેદા થઈ શકે છે અને તેનું વજન પણ ઓછું હોય છે. પ્રોસ્ટેટ કેન્સર પણ થઈ શકે છે.જ્યારે પ્લાસ્ટિક ની બોટલ માં ગરમ પાણી પીવામાં આવે છે. મગજ ને પણ અસર કરે છે જેવો કે સ્વભાવ જલ્દી ગરમ થઈ જાય.