મીટીંગમાં રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિતિ
નગરપાલિકા ચુંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી
અલગ અલગ વક્તાઓ દ્વારા નગરપાલિકાની ચુંટણી જીતવા માટે માર્ગદર્શન અપાયું
પાટણ: બેંક વેટ હોલ ખાતે રાધનપુર શહેર કોંગ્રેસની મીટીંગ યોજાઈ હતી. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસમાંથી પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ , સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ , પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનાર રાધનપુર નગરપાલિકા ચુંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચુંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર, રાધનપુર ખાતે આવેલ બેંક વોટ હોલ ખાતે રાધનપુર શેહર કોંગ્રેસ ની મીટીંગ યોજાઈ જેમાં પુવૅ વડાપ્રધાન મનમોહન સિંહે ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકા ની ચુંટણી ની રણનીતિ તૈયાર કરવામાં આવી રિવુય મીટીંગ યોજાઈ આવનારી નગરપાલિકા જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસ ની મીટીંગ યોજાઈ જેમાં પુવૅ વડાપ્રધાન મનમોહન સિંહે ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકા ની ચુંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ માંથી સુભાશ્રુ બેન યાદવ નોથ પ્રભારી અને ગીતાબેન અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને નાઝીર ભાઈ અને સાંતલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ કંકુબેન લાલાભાઇ પરમાર અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની અને રાધનપુર શેહર મહિલા કોંગ્રેસ પ્રમુખ જોયતિ બેન જોષી અને રાધનપુર શેહર કોંગ્રેસ પ્રમુખ ડો વિષ્ણુ ઝુલા અને કાનજીભાઈ પરમાર અને શંકરજી ઠાકોર અને વર્ધી દાન ગઢવી અને વિનોદ ઠાકોર અને ગણેશજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા.
આ સાથે જ મીટીંગમાં આવનાર રાધનપુર નગરપાલિકા ચુંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકા ની ચુંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું નગર પાલિકા ની ચુંટણી લડવા માગતા ઉમેદવારો તૈયારી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું 28 ઉમેદવાર સાત વોર્ડ માંથી તૈયાર કરી નગરપાલિકા જીતવાની તૈયાર કરવામાં આવી હતી.