- વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન
- મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત
ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલમાં નવમાં પાટોત્સવ નિમિત્તે 25 થી 29 ડીસેમ્બરે સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે વિવિધ ધામીઁક કાયઁક્મ યોજવામાં આવ્યા હતા. જેમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અને 29 ડિસેમ્બરના રોજ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો, સાંસદ સભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી,ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો, એનઆરઆઇ મેહમાનો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં બિરાજતા રામકૃષ્ણ દાસ સ્વામીના સાનિધ્યમાં નીત્યપ્રકાશસ્વામી સંતો મહંતો, હરિભક્તો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ધ્રાંગધ્રા ના વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ માં નવમાં પાટોત્સવ નિમિત્તે 25 થી 29 ડીસેમ્બરે સુધીન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે વિવિધ ધામીઁક કાયઁક્મ યોજવામાં આવ્યા હતા જેમાં વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો તેમજ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 29 ડિસેમ્બરના રોજ ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહતો રાજકીય આગેવાનો એનઆરઆઇ મેહમાનો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં બિરાજતા રામકૃષ્ણ દાસ સ્વામીના સાનિધ્યમાં નીત્યપ્રકાશસ્વામી સંતો મહતો હરિભક્તો શિક્ષકો અને વિધીયાથીઁ ઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી હતી ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે મન કી બાત લાઇવ કાર્યક્રમને ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ ખાતે જીલ્લાના સાંસદ ચંદુભાઈ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા સહિત શહેરના ભાજપના હોદેદારો ઉપસ્તિથ રહ્યા હતા મનકી બાત કાર્યક્રમ થકી લોકોને ઘણું જાણવા મળે છે તેમજ લોકો જે સારું કામ કરે તે વાતને લોકો સુધી લઈ જવા માટે નું માધ્યમ છે નાનામાં નાના માણસને રોજગારી મળે તે માટે ની વાત મનકી બાતમાં કરવામાં આવે છે.
અહેવાલ: સલીમ ઘાંચી