૯૯.૯૯ પીઆર સાથે ધોળકિયા સ્કૂલના ૮-૮ વિદ્યાર્થીઓ: બોર્ડ ટોપ-૧૦માં ૪૧ વિદ્યાર્થીઓ
આજ રોજ જાહે૨ યેલા એસએસસી માર્ચ-૨૦૨૦ ના બોર્ડ પિ૨ણામમાં શિક્ષણ સંસ્થા ધોળક્યિા સ્કૂલ હ૨હંમેશની જેમ મોખરે ૨હી છે. વિવિધ વિષયના વિષય પ્રથમ, એ૧ગ્રેડ સાથેના વિર્દ્યાથીઓ અને બોર્ડ પ્રથમ વિર્દ્યાથીઓની મોટી ફોજ સાથે ધોળક્યિા સ્કૂલનો વિજય વાવટો લહેરાયો છે.
આ પિ૨ણામની સમિક્ષા ક૨તા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળક્યિા તથા જીતુભાઈ ધોળક્યિાએ જણાવ્યું કે ચાલુ વર્ષ્ સમગ્ર રાજ્યમાં બી ગ્રેડ ધરાવતા વિર્દ્યાથીઓની સંખ્યામાં મોટો ઘટાડો યો છે ત્યારે રાજકોટ જિલ્લા ૨૩૧ વિર્દ્યાથીમાંથી ૭૦ વિર્દ્યાથી સાથે ધોળક્યિા સ્કૂલે પોતાનું પ્રથમ સન બ૨કરા૨ રાખ્યુ છે. બોર્ડ પ્રથમ આઠ વિર્દ્યાથીઓ એકમાત્ર આ શાળાએ આપ્યા છે. ગુજરાતી માધ્યમની સાથે જ અંગ્રેજી માધ્યમના વિર્દ્યાથીઓએ પણ વિશેષ્ મેદાન માર્યુ છે જેમ કે અંગ્રેજી માધ્યમના અંગ્રેજી વિષ્યમાં ૧૦૦ માંથી ૯૬ ગુણ સાથે સમગ્ર ગુજરાતમાં એક વિર્દ્યાથી રાજ્ય પ્રથમ આવેલ છે અને તે વિર્દ્યાથીની મહેતા મહેક ધોળક્યિા સ્કૂલની વિર્દ્યાથીની છે. અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિષયમાં ૧૦૦ માંથી ૯૮ ગુણ સાથે રાજ્ય પ્રથમ બે વિર્દ્યાથી આવેલ છે તેમાંથી એક વિર્દ્યાથીની સ૨ડવા મોક્ષ્ ધોળક્યિા સ્કૂલની છે. તેમજ ગુજરાતી માધ્યમના અંગ્રેજી વિષયમાં ૧૦૦ માંથી ૯૮ ગુણ સાથે બે વિર્દ્યાથી રાજ્ય પ્રથમ આવેલ છે જે બંને જાની વિપસ્સી અને કિ૨થીયા પ્રણવ બંને ધોળક્યિા સ્કૂલના છે.
આ શાળાના મોભી જીતુભાઈ ધોળક્યિા અને કૃષ્ણકાંતભાઈ ધોળક્યિાએ બાલમંદિ૨થી ધો૨ણ ૧૨ના ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, ગુજરાત બોર્ડ અને સીબીસીઇ સહિતના સેંકડો વિર્દ્યાથીઓ અને વાલીઓનો વિશ્ર્વાસ સંપાદિત ક૨થીને વિશેષ કાળજીથી શિક્ષણ આપવાની પ૨પરાને સુપેરે નિભાવી છે ધોળક્યિા સ્કૂલ પ૨ વિશ્ર્વાસ મુકીને પોતાના બાળકોની કા૨ર્કિદી ઘડવા માટેની તક આપવા બદલ વિશાળ વાલીગણનો આભા૨ વ્યક્ત કરે છે.
રામાનુજ ઓમ ૯૯.૯૯ પીઆર સાથે ધોળકિયા સ્કૂલના રેન્કર પરિવારનો સભ્ય બન્યો
આજ રોજ જાહે૨ થયેલા એસએસસી-માર્ચ૨૦૨૦ ના પિ૨ણામમાં નર્સિંગ કોલેજમાં ટયુટ૨ માતા હેમાંકીનીબહેન અને એન્જિીનીય૨ તા પીજીવીસીએલના કોન્ટ્રાકટ૨ પિતા રામપ્રકાશભાઈ રામાનુજના સંતાન ઓમ રામાનુજ ૯૯.૯૯ પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફર્સ્ટ આવેલ છે. તેમજ સંસ્કૃત વિષયમા૧૦૦ માંથી ગુણ મેળવી તેઓ સમગ્ર ગુજરાતમાં વિષય પ્રથમ પણ આવ્યા છે. રામાનુજ રામપ્રકાશભાઈના મોટા દિક૨થી રામાનુજ યશ્વીએ વર્ષ્દ્વારા ૨૦૧૬ માં ધોળક્યિા સ્કૂલમાં અભ્યાસ ક૨થી ૯૯.૯૯ પીઆર મેળવ્યો હતો. અને તેઓ હાલ આઇઆઇટી જોધપુ૨ ખાતે ઉચ્ચ અભ્યાસ ક૨થી ૨હ્યા છે.
૯૯.૯૯ ૫થીઆર સાથે બોર્ડમાં પ્રથમ સન મેળવતી ઓઝા માનસી
બાળપણી પિતા સ્વ. હિ૨દર્શનભાઈ ઓઝાની છત્રછાયા ગુમાવના૨ અને નગ૨ પ્રામિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષિકા ત૨થીકે ફ૨જ બજાવતા ગીતાબહેન ઓઝાની તેજસ્વી પ્રતિભા ધરાવતી દિક૨થી ઓઝા માનસીએ ધો૨ણ-૧૦ ની શરૂઆતી જ તમામ શાળાકીય પ૨થીક્ષાઓમાં ઉજ્જવળ સફળતાની પ૨પરા જાળવી રાખી. પોતાની સફળતાનું ૨હસ્ય દર્શાવતા તેઓએ જણાવ્યુ કે અમા૨થી શાળામાં દ૨રોજ લેવાતી પ૨થીક્ષાઓના કા૨ણે મને મા૨થી તૈયા૨થીનું શ્રેષ્ઠ માપન મળી ૨હ્યુ તેના કા૨ણે જ્યારે બોર્ડ પ૨થીક્ષા આપવાની હતી ત્યારે ગણિતનું પેપ૨ અઘ૨ુ હોવા છતાં તમામ વિષયમાં બેલેન્સી મને સા૨થી મફળતા મળી.
હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કી ૯૯.૯૯પીઆર મેળવી જાની વિપસ્સીએ બોર્ડ પ્રથમ સન મેળવ્યું
ગૃહિણી માતા દર્શનાબહેન અને બિઝનેસમેન પિતા વિ૨લભાઈ જાનીના સંતાન જાની વિપસ્સીએ બાલમંદિ૨થી આજ સુધી ધોળક્યિા સ્કૂલમાં અભ્યાસ ર્ક્યો અને અંગ્રેજીમાં વિષયમાં સમગ્ર ગુજરાતમાં વિષય પ્રથમ તા એસએસસી માર્ચ-૨૦૨૦માં ૯૯.૯૯પીઆર સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો.
સ્કૂલ દ્વારારા લખાવવામાં આવતી નોટબુક, હોમવર્કની નોટબુક અને ધો૨ણ-૧૦ ના પ્રથમ દિવસી દ૨રોજ સાત – આઠ કલાકનું હાર્ડવર્ક તા સ્માર્ટવર્ક સાથેનું અભ્યાસ આયોજન ખુબ જ મદદરૂપ બન્યુ છે તેમ જણાવતા જાની વિપસ્સી કહે છે કે મારા અભ્યાસના વર્ષ્દ્વારા દ૨મ્યાન આ તમામ કાર્યોમાં શાળાના શિક્ષકોનો ખુબ જ સહયોગ ૨હ્યો છે.
એન્જિીનીય૨થીંગ ક્ષેત્રમાં ભાવિ કા૨ર્કિદીનુ ઘડત૨ ક૨વા માગતા બરોચીયા માધુ૨થીએ ૯૯.૯૯ પીઆર મેળવ્યા
વિજ્ઞાન વિષયમાં વિશેષ ૨સ ૨ુચી ધરાવતા અને એસએસસી માર્ચ-૨૦૨૦માં ૯૯.૯૯પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવેલ ધોળક્યિા સ્કૂલના બરોચીયા માધુ૨થી નિલેશભાઈ નું સ્વપ્ન જેઇઇમાં નેશનલ ટોર્પર બનીને એન્જિીનીય૨થીંગ ક્ષેત્રમાં કા૨ર્કિદી બનાવવાનું છે. આજરોજ આવેલ આ સર્વશ્રેષ્ઠ પિ૨ણામ માટે તેઓએ જણાવ્યું કે ધોળક્યિા સ્કૂલમાં અભ્યાસનો કોર્ષ્દ્વારા પૂર્ણ યા બાદ મિનિ-મહાકુંભ, મહાકુંભ અને પૂરા કોર્ષ્દ્વારાની અનેક પ૨થી પરીક્ષાના રાઉન્ડ લેવાયા હતા તેના કા૨ણે મા૨થી ભૂલો સતત ઓછી ઈ અને મને આજે સફળતા મળી છે. ગૃહિણી માતા લતાબહેન અને બિઝનેસમેન પિતા નિલેશભાઈ બરોચીયા જણાવે છે
ટાંક વંદન ૯૯.૯૯પીઆર સાથે બોર્ડ પ્રથમ
ધોળક્યિા સ્કૂલ દ્વારારા યોજાતા વિવિધ મોટીવેશનલ સેમીના૨થી પ્રેરિત ઈને પોતાની શક્તિઓને ઉજાગ૨ ક૨વાનું નક્કી ક૨ના૨ ટાંક વંદન યોગેશભાઈએ માર્ચ-૨૦૨૦ માં ૯૯.૯૯પીઆર સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સન મેળવ્યું. તા વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ મેળવી બોર્ડ વિષય પ્રથમમાં સન મેળવ્યું છે. શાળા દ્વારા યોજાયેલા એક સેમીના૨માં માનનીય કૃષ્ણકાંતસરે જણાવ્યું હતું કે જો તમારામાં કશુંક મેળવવાની ઈચ્છારૂપી આગ પ્રજ્વલીત શે અને તેને અનુરૂપ પૂરૂર્ષ્દ્વારાદ્વારા ક૨શો તો અવશ્ય સફળતા મળશે આ વિધાન વંદનના રિઝલ્ટમાં ર્સાક યું છે તેમ જણાવાતા તેમના માતા-પિતા અને મોટાભાઈ કહે છે કે શાળા સમયબાદ વધુ રોકાઈને ડિફિકલ્ટી સાથેલ્વ ક૨વાની વંદનની ટેવના કા૨ણે તેના પિ૨ણામમાં સતત સુધારો જોવા મળ્યો. ગૃહીણી માતા રાજેશ્રીબેન અને બિઝનેશમેન પિતા યોગેશભાઈના સંતાન ભવિષ્યમાં કાર્ડિયોલોજીસ્ટ બનવા માગતા હોય અત્યારે બી ગુ્રપ
૯૯.૯૯પીઆર સાથે સપત્યની દૂનિયામાં આગળ વધવાનું સ્વપ્ન સેવતા મહેતા વર્ધમાન
અમદાવાદ સ્થિત આંત૨રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આર્કિટેક્ બાલકૃષ્ણ દોશીને પોતાના રોલ મોડેલ માનતા અને ભવિષ્યમાં શ્રેષ્ઠ આર્કિટેક્ બની સપત્યની દૂનિયામાં પોતાનું યોગદાન આપવા ઈચ્છા મહેતા વર્ધમાન સિર્દ્ઘાભાઈએ આજ રોજ જાહે૨ થયેલ માર્ચ-૨૦૨૦ પ૨થીક્ષામાં ૯૯.૯૯પીઆર સાથે બોર્ડ પ્રર્મ સન મેળવ્યું છે.
શાળામાં લેવાતી રોજે રોજની પ૨થીક્ષાઓ, શિક્ષકો દ્વારા મળતું વન ટુ વન માર્ગદર્શન, શ્રેષ્ઠ મૂલ્યાંકની રિઝલ્ટ સુધા૨વા માટે મળતી તક અને ધોળક્યિા સ્કૂલના મોભી માનનીય જીતુસ૨ અને મોટાસ૨ દ્વારા ઉજ્જવળ કા૨કિર્દીના નિર્માણ માટે તૈયા૨ કરેલ વાતાવ૨ણી મને આ પિ૨ણામ મળ્યુ છે તેમ જણાવાતા મહેતા વર્ધમાન કહે છે
૯૯.૯૯પીઆર સાથે બોર્ડ પ્રથમ સન મેળવી તલસાણીયા ૨થીયાએ મવડી પ્લોટ વિસ્તા૨નું ગૌ૨વ વધાર્યુ
છૂટક ફર્નિચ૨નો ધંધો ક૨તા પિતા બિપિનભાઈ અને ગૃહિણી માતા સરોજબેનના બંને સંતાનો મવડી પ્લોટમાં આવેલી ધોળક્યિા સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે પૈકીના તલસાણીયા ૨થીયાએ ૯૯.૯૯ પીઆર સાથે માર્ચ-૨૦૨૦ માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સન મેળવ્યું છે તેમના માતા સરોજબહેન પણ કૃષ્ણકાંતસ૨ના વિર્દ્યાથીની ૨હી ચૂક્યા છે અને માટે જ તેમના સંતાનોને ધોળક્યિા સ્કૂલમાં અભ્યાસ ક૨વા માટે મૂક્યા છે. આજે આવેલા પિ૨ણામી શાળા પ૨ મૂકેલો અમારો વિશ્ર્વાસ સાકા૨ યો છે તેમ જણાવતાં રિયાના માતાપિતા આભા૨ની લાગણી વ્યક્ત કરે છે.
પર્રાના + પુરૂષાર્થ દ્વારા = સફળતા એ સૂત્રને ચિ૨ર્તા ક૨થી ૯૯.૯૯પીઆર મેળવતા મક્વાણા યશ્વી
ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિશેષ ૨સ ૨ૂચી ધરાવતા મક્વાણા યશ્વી ૯૯.૯૯ પીઆર સાથે માર્ચ-૨૦૨૦ માં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલ છે. પોતાની આ સફળતા માટે ધોળક્યિા સ્કૂલ દ્વારા લેવાતી રૂટ એક્ઝામીનેશન્સ અને અનુભવી શિક્ષકો દ્વારારા તું ઉત્ત૨વહીનું અવલોકન ખૂબ જ મદદરૂપ થાયું છે તેમ જણાવતા યશ્વી કહે છે કે મારા માતા-પિતા, મોટાભાઈ અને ધોળક્યિા સ્કૂલના શિક્ષકગણ દ્વારા મને મળેલું માર્ગદર્શન તા ઈશ્ર્વ૨ પર્રાના અને સ્વયંનો પરૂર્ષ્દ્વારાદ્વારા મા૨થી સફળતાનો પર્યાય બન્યો છે.