જો તમને બીજાની સરખામણીમાં વધારે પસીનો ાય છે તો એની પાછળ તમારા ખાવા પીવાની ટેવ પણ હોઇ શકે છે. કેટલાક એવા ફૂડ્સ હોય છે જે આપણી બોડીના પસીના વાળા ગ્લેંડ્સને એક્ટિવ કરે છે. જો પરસેવો વધારે ાય છે તો આજી જ આ ફૂડને અવોઇડ કરવું જોઇએ.
વધારે મીઠું
મીઠા માં સોડિયમ હોય છે. આપણી બોડી પરસેવા દ્વારા વધારાનું સોડિયમ નિકાળવાનો પ્રયત્ન કરે છે.
પ્રોસેસ્ડ ફૂડ
એમાં વધારે મીઠું હોય છે. એના પાચનમાં પણ બોડીને વધારે મહેનત લાગે છે જેનાી પરસેવો ાય છે.
હાઇ ફેટ ફૂડ્સ
એમાં રહેલા ફેટ્સના પાચન માટે બોડીને વધારે મહેનત કરવી પડે છે. જેનાી પરસેવો ાય છે.
સ્પાઇસી ફૂડ
આ બોડીનું ટેમ્પરેચર વધારી દે છે. ટેમ્પરેચર ઓછું કરવા માટે બોડીમાંી પરસેવો નિકળવા લાગે છે.
વધારે ચા કોફી
ગરમ હોવા ઉપરાંત એમાં રહેલા કેફીન પરસેવાના ગ્લેડ્સને એક્ટિવ તરી દે છે. જેનાી પરસેવો ાય છે.
આલ્કોહોલ
આ લોહીની નળીઓને પહોળી કરીને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. એનાી બોડી ગરમ ાય છે અને પરસેવો ાય છે.
નોનવેજ
એના પાચનક્રિયામાં ટ્રાઇમેલિામાઇન નામનું કેમિકલ રિલીઝ ખાય છે જે પરસેવાના ગ્લેડ્સને એક્ટિવ કરી દે છે.