શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે. અને ટ્રાફિક નિયમન માટે શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડન તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિકનું જે થવું હોય તે થાય બાઇક પર આરામથી બેસી વડા પાઉવાળો કંઇ રીતં છમ…વડુ… છમ કરી રહ્યો તે નિહાળી રહે છે. તો બીજો પોતાના મોબાઇલમાં ગેમ્સ રમવામાં મશગુલ છે. પ્રસ્તૃત તસવીરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડન કેવી ફરજ બજાવે છે જોઇ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.