- ધીરગુરૂદેવના અનુગ્રહથી 15 કરોડના ખર્ચે નવનિર્મિત
- વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ્સ, લીફ્ટ, સોલાર સિસ્ટમ, વેઇટિંગ લોજ, કોન્ફરન્સ રૂમ, પ્રાથમિક શાળા, ક્ધયા છાત્રાલય, કુમાર છાત્રાલય, માધ્યમિક શાળા અન્નપૂર્ણા ગૃહ, ઓડિટોરિયમ સહિતની સુવિધાથી જજ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છેલ્લા 60વર્ષથીકાર્યરતદિવ્યાંગમૂક-બધિર બાળકોન ેશિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપનાર સંકુલનું ગોંડલ સંપ્રદાયના શતાધિક ધર્મસ્થાનકના નિર્માણ પ્રણેતા પરમ શ્રદ્ધેય પૂ. ગુરુદેવ ધીરજમુનિ મહારાજ સાહેબની અસીમ કૃપાથી સંપૂર્ણ સંકુલનું નૂતનીકરણ દેશ-વિદેશના ઉદારદિલ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે. પરમશ્રદ્ધેય પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી 65 હજા રસ્કેવર ફીટ બાંધકામની જવાબદારી જાણીતા બિલ્ડર્સ અને દાનવીર જીતુભાઈ બેનાણીએ સફળતા પૂર્વક સંપન્ન કરેલ છે. જે અભિનંદનીય છે
રાજકોટમાં 1961માં રાષ્ટ્રીય શાળાના રૂમમાં ત્રણ બાળકોથી દિવ્યાંગ બહેરા-મૂંગા શાળાનો પ્રારંભ થયા બાદ હવે રાજકોટમાં મહાનગરપાલિકાએ આશરે 6000 વાર જમીન નજીવા દરે આપ્યા બાદ જૈન અગ્રણી દાતા છગનલાલ શામજી વિરાણી અને વ્રજકુવરબેન વિરાણીની સ્મૃતિમાં જયંતીભાઈ, શશીભાઈ અને ભુપતભાઈ વિરાણી તથા અન્ય દાતાઓના સહકારથી તારીખ 2/2/1966 ના ઢેબરભાઈ રોડ ખાતે નવા બિલ્ડિંગમાં પ્રારંભ કરવામાં આવેલ જેના પાયામાં ડો. પી. વી. દોશી, પુરુષોત્તમભાઈ ગાંધી વગેરેનું યોગદાન સ્મરણીય રહેશે.
પત્રકાર પરિષદ સંબોધતા ધીરગુરુદેવે જણાવ્યું હતું કે, હાલ 260 બાળકો ભણે છે. હવે 460 સુધી દિવ્યાંગ મુક-બધિર બાળકો અભ્યાસ કરી શકશે તેવી નવી શાળા બિલ્ડીંગનું સંકુલ ક્ષમતા ધરાવે છે. તેમ જ હાલ 130 દિકરી-દિકરાઓ રહે છે. જે નવા હોસ્ટેલ બિલ્ડીંગના સંકુલમાં 250 સુધી સમાવેશ થાય તેવી ક્ષમતા ધરાવે છે. અતિ અધ્યતન અન્નપૂર્ણા ગૃહમાં જમવા માટે બેન્ચની સુવિધા તેમજ સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ મુકાશે, સ્કૂલની બેન્ચો નમૂનેદાર બનાવી છે. કોમ્પ્યુટર રૂમ ઉપરાંત વોકેશનલ સેન્ટરમાં દિવ્યાંગ બાળકો સમાજમાં માનભેર સ્થાન મેળવી શકે તે માટે સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, ફ્લાવરપોટ, દીવડા, મોબાઈલ રીપેરીંગ, મહેંદી, કુકીંગ વગેરેનું શિક્ષણ આપવામાં આવે છે.આ શાળાના દિવ્યાંગ બાળકો કલા ઉત્સવમાં ભારતભરમાં ત્રીજા ક્રમાંકે તેમજ ખેલ મહાકુંભમાં ભાગ લઈને ઇનામો હાંસલ કરે છે. દિવ્યાંગ મુક બધીર બાળકોને ભણતરમાં અનુરૂપ બને તેવા અષ્ટકોણ રૂમ બનાવેલ છે, છાત્રાલયમાં દરેકને સ્વતંત્ર બારી મળે તે પ્રકારે વ્યવસ્થા કરેલ છે.દિવ્યાંગોની નૃત્ય શક્તિને પીછાણી અજયભાઈ અને બીનાબેન શેઠે રાજકોટથી મુંબઈ સુધી દીકરીઓને પ્રથમવાર ફ્લાઈટમાં પ્રવાસ કરાવી કાર્યક્રમ પ્રસ્તુત કરાવી નવી પહેલ કરી હતી.
ત્યારે તારીખ 12/1/2025 ને રવિવારે સવારે 9:30 થી 12 ઉદ્ઘાટન કરવામાં આવશે અહી નર્સરીથી ધો.8 સુધી શિક્ષણ આપવામાં આવે છે. હાલ આ શાળામાં 250થી વધુ બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત અહી દીકરીઓને સીવણ કામ રસોઈ, કોમ્પ્યુટર વગેરે તાલીમ આપવામાં આવે છે. મૂલ્યવાન શિક્ષણ, પોષ્ટિક ભોજન તથા અતિ આધુનિક છાત્રાલયની સુવિધા આ શાળા પૂરી પાડવામાં આવે છે. તેમજ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરી મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે.
છગનલાલ શામજી વિરાણી બેહરા મૂંગા શાળા-ટ્રસ્ટ રાજકોટ છેલ્લા 60 વર્ષથી બાળકોને શિક્ષણ પૂરું પાડી છે.હાલ 250 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી 130 કુમાર તથા ક્ધયાઓ સંસ્થા છાત્રાલયમાં રહે છે. ક્ધયાછાત્રાલય તથા કુમાર છાત્રાલય બિલ્ડીંગ માં શિક્ષણ પુરૂપાડવામાં આવે છે.60 વર્ષ બાદ ધીરજ મુનિ ગુરુદેવ મ.સા આશીર્વાદથી હાલ શાળાનું નૂતનિકરણ કામ પૂર્ણ થયું છે.
15 કરોડના ખર્ચે આ અધ્યતન બિલ્ડીંગનું નવનિર્માણ કરવામાં આવ્યું છે બાળકોના સર્વાંગી વિકાસ માટે નવનિર્મિત બિલ્ડિંગમાં એડિશનલ વોકેશનલ શિક્ષણ પદ્ધતિથી બાળકોને અભ્યાસ પૂરૂ પાડવામાં આવશે. ટ્રસ્ટના ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ નહીં પરંતુ વિદ્યાર્થી આત્મનિર્ભર અને પોતાના પગભર બને તેવા હેતુથી આ શિક્ષણ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે.ગ્રીન પ્રોજેક્ટ સાથે ગ્રીન સોલાર થકી પ્રોજેક્ટ નિર્માણધીન કરવામાં આવ્યું છે.
છગનલાલ શામજી બહેરા મૂંગા શાળા45,000 સ્ક્વેર ફૂટ માં સંપૂર્ણ બિલ્ડીંગ આકાર પામશે. 22000 સ્કેર ફૂટમાં વોકેશનલ સર્વિસ પૂરી પાડવામાં આવશે. બાળકોના સર્વાગી વિકાસમાં નવીનીકરણ બિલ્ડીંગ આશીર્વાદ રૂપ બનશે.
છગનલાલ શામજી વિરાણી બેહરા મૂંગા શાળા-ટ્રસ્ટ રાજકોટ ટ્રસ્ટી રજનીભાઈ બાવીશી,પ્રશાંતભાઈ વોરા, પિયુષભાઈ વિરાણી હંસિકાબેન મણીયારો પ્રવીણભાઈ ધોળકિયા ડોક્ટર કેતન બાવીસી ડો. દર્શિતા શાહ આયુષી વિરાણી, રાજેશભાઈ વિરાણી તેમજ હરેશ વોરા સહિતના તમામ ટ્રસ્ટી મંડળનો નવનિર્માણમાં સહયોગ મળ્યો છે.
આર્કિટેક્ટ રિદ્ધિ શાહ, ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના ક્ધવીનર,એ શ્રીમતી પુર્ણિમા દત્ત, ડિરેક્ટર, હેરિટેજ એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન સર્વિસિસ (ઇંઊઈજ) ડિવિઝન, ઇન્ટેક, નવી દિલ્હી, અને ડો. કલ્પા માનેક, વડા, ઇતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ,નો આ અભિયાનની સફળ યોજનામાં અને અમલમાં તેમના અનમોલ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે ઇન્ટેક રાજકોટની તેમની પ્રતિબદ્ધ ટીમ-મનિષ પારેખ, મિતેશ જોષી, વિદાંશી ધોળારિયા-અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાર્થ દવે, ધ્રુવિલ મકવાણા, કૌશિક જોષી, જાગૃતિ પરમાર અને જ્યોતિ સિંહને આ પહેલને જીવંત બનાવવામાં તેમની મહેનત માટે દિલથી આભાર માન્યો.
નૂતનીકરણમાં ફાળો આપનાર દાતાઓ
પ્રાથમિક શાળા શશીકાંત જી. બદાણી, મા સ્વામી જય-વિજયાજી મહાસતીજી પ્રેરિત બીનાબેન અજયભાઈ શેઠ, કુમાર છાત્રાલય શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી પરિવાર, કોટયાર્ડ કુ. ધારા જિતેન્દ્રભાઈ બેનાણી 9. બેનાણી પરિવાર, માધ્યમિક શાળા ડો. પી.વી. દોશી તથા રવિકુમાર ભારદીયા વિ ટેકનોફોર્જ પ્રા. લિ. છે. અમુભાઈ ભારદીયા, અન્નપૂર્ણા ગૃહ રોલેક્ષ રીંગ્સ લિ. સ્વ. દયાશંકર રવજી માદેકા, ઓડિટોરિયમ સ્વ. રંગીલદાસ નથુભાઈ વારીઆ, ડો. મહેન્દ્રભાઈ રંગીલદાસ વારીઆની સ્મૃતિમાં હ. ડો. ચંદ્રાબેન મહેન્દ્રભાઈ વારીઆ, વોરા વેલફેર ફાઉન્ડેશન, કેતનવાઈ જી 1. શોભાણા, નરેન્દ્રસિંહ પા જાડેજા (ટીકુભાઈ) ડેપ્યુટી મેયર દયાબેન ગિરજાશંકર શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ, ડો. અરુણાબેન અને અભયચંદ્ર મહેતા તથા રસિલાબેન નગીનદાસ પારેખ ઓફિસ શ્રીમતી હાર્દિકાબેન જે. ભીમાણી 4. જગદીશભાઈ જીવણભાઈ ભીમાણી વેઇટિંગ લોન્જ સિદ્ધિ વિનાયક મોટર્સ પ્રા. લિ. હ. મયુરસિંહ અને મોહિતસિંહ ઝાલા કોન્ફરન્સ રૂમ સ્વ. ચંદુભાઈ કેશવજી વોરા
કુમાર-ક્ધયા છાત્રાલયના રૂમો તથા સ્કૂલ રૂમના દાતાઓ
સમકુંવરબા પ્રેમચંદ વાઘર, શાંતિલાલ અને ઈલાબેન ટોળિયા, અરૂણાબેન મનહરલાલ શાહ, ડો. હસમુખ લક્ષ્મીચંદ રોઠ, ” માલિનીબેન કિશોરભાઈ સંઘવીઅમીશા નીરજ વોરા, સ્મિતાબેન મુકેશભાઈ શેઠ, ધીરજબેન વસંતરાય મહેતા, ઉષાબેન મહેશભાઈ વાઘર, હસુભાઈ લક્ષ્મીશંકર જોષી, હેમલતાબેન શિવુભાઈ લાઠિયા, અનિલભાઈ મણિલાલ વિરાણી, રમાગૌરી કેશવલાલ વિરાણી,દુર્લભજી શામજી વિરાણી, ઇન્દિરાબેન સુરેન્દ્ર વિરાણી, દિનેશભાઈ ભૂપતભાઈ શેઠ, હૈલારાની, કરીન, કવિ, અભિ, હરસુખભાઈ જે. જુઠાણી, રમાગૌરી છોટાલાલ દફતરી, રૂમના ભાગ્યશાળી દાતા પરિવાર, પ્રાણલાલ મણીલાલ પંચમીયા, રમેશભાઈ મૂળશંકર ઠાકર, કલાવતીબેન પ્રાણલાલ શેઠ, પ્રમોદાબેન કિશોરચંદ્ર કોટીયા, ઈશિતા હિતેશભાઈ મહેતા, શર્વી હિતેશભાઈ મહેતા, અનીશા હિતેશભાઈ મહેતા, હિતેશ અને તૃપ્તિ મહેતા, વિજયાબેન હરિલાલ કામદાર, એન્ડોક હેલ્થકેર પ્રા. લિ., કલાબેન ઘનશ્યામભાઈ ત્રિવેદી
એક સદ્ગૃહસ્ય, પદમશી વિકમશી સંઘવી, નર્મદાબેન ટોકરશી કારિયા, નિર્મળાબેન શાંતિલાલ મારુ, ડો. રતનબેન ખીમજી છાડવા ડો. અરૂણાબેન અભયચંદ્ર મહેતા, નીરૂબેન નિરંજનભાઈ સંઘવી, વીજકોરબેન રામજીભાઈ ડેલીવાલા, સંસ્થાની પ્રવૃત્તિઓ, વત્સલ વિપુલ સંઘવી, હંસાબેન હેમતભાઈ ભાયાણી સેવંતીલાલ અને હેમાબેન મને, ” સ્મિતાબેન મહેન્દ્રભાઈ પારેખ, મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગો, રશ્મિબેન રજનીભાઈ શાહ, રંજનબેન જયસુખલાલ પટેલ,
રંજનાબેન નરોત્તમભાઈ , રસીલાબેન હિંમતલાલ શેઠ, મંગળાબેન કુબેરભાઈ તેજાણી, ડો. રજનીભાઈ એમ. મહે રીટાબેન અભયકુમાર શાહ, શારદાબેન રતિલાલ દોશી, રમણીકલાલ મગનલાલ મહેતા, વનિતાબેન વ્રજલાલ મહેતા, મંગલાવતી હસમુખરાય મહેતા, રંજનબેન સુરેન્દ્રભાઈ મહેતા, વિદ્યાબેન મહેન્દ્રભાઈ મહેતા, મહેન્દ્ર જમનાદાસ અજમેરા, યુનિલાલ કરશનદાસ જોબનપુત્રા