ગોંડલના દાસીજીવણ સત્સંગ મંડળના સહયોગથી વલ્લભકુળ ભુષણ યુવા આચાર્ય પૂ.યદુશનાથજી મહોદયના સ્વમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સુરત ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો હતો. ઉપરોકત ભાગવત કથા દાસીજીવણ સત્સંગ મંડળ તેમજ અગ્રણી ઉધોગપતિ રમેશભાઈ ધડુક, ડો.નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક તથા ધડુક પરીવારના સહયોગથી ઉજવાયો હતો. કથાને સાત દિવસ સફળ બનાવવા માટે ગોંડલ નરેન્દ્રભાઈ ભાલાળા, બટુકભાઈ પાંભર, ધી‚ભાઈ વેકરીયા, ભીખાભાઈ વૈષ્ણવ, ડાયાભાઈ પારખીયા, મયુરભાઈ વોરા, કુરજીભાઈ વિરડીયા, વિઠલભાઈ ધડુક (કાકા), અમૃતભાઈ ભાલાળા, ભોલાભાઈ તળાવીયા, સાગરભાઈ ભાલાળા, નિલેષભાઈ ભાલાળા, ભસ્કરભાઈ સોની સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
Trending
- નેપાળના આ સુંદર પર્યટન સ્થળો, જેની મુલાકાત જીવનભર યાદ રહેશે
- તમારા ઘરે દાળ અને ચોખામાં જીવાત પડી ગઈ છે ? આ ઘરેલું ઉપાયો અપાવશે જંતુઓથી છુટકારો
- દરરોજ આ વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય માટે અકસીર
- ઘરે બનાવો સ્વાદિષ્ટ કાજુ પનીર, મહેમાનો વખાણ કરતાં નહીં થાકે
- ઉમરગામ: છઠ પૂજાને લઈ હજારોની સંખ્યામાં બિહારવાસીઓ સૂર્યદેવનીં પૂજા કરવા ઉમટી પડ્યા
- ગાંધીધામ : સ્ટલિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસને લઇ પત્રકાર પરિષદ યોજાઈ
- આજના યુગમાં સેમિકન્ડક્ટર્સની માંગને પહોંચી વળવા સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મુકવામાં ગુજરાત પ્રથમ
- જો કારમાં કોઈ કારણો સર લોક થઇ જાય તો તમારે શું કરવું………!