- ગીર સોમનાથ જીલ્લાના 30 ગામના ખેડૂતો પહોચ્યા કલેક્ટર કચેરી
- ખેડૂતો એ જીલ્લા કલેક્ટર અને એસપીને પાઠવ્યુ આવેદનપત્ર
- વન્ય પ્રાણીઓ તો હાલના ગ્રામ વિસ્તારમા રહેણાક કરે જ છે.
- નવી રેલ્વેલાઇન ને બદલે જૂની રેલ્વેલાઇન શરુ કરવામા આવે તેવી ખેડૂતોની માંગ
રેલવેતંત્ર દ્રારા સોમનાથ થી છારા સુધી નવી રેલ્વેલાઇન લાઇન નાખવાની ગતિવિધિ ઓ ચાલી રહેલ છે. જેના વિરીધ મા છેલ્લા 10 વર્ષો થી ખેડૂતો વિરોધ કરી આંદોલનો કરી રહ્યા છે. ત્યારે ગઇકાલે સૂત્રાપાડાના વડોદરા ઝાલા ગામે 30 ગામના ખેડૂતો એકઠા થયા હતા અને આગામી સમયમા કેવી રણનીતિ ઘડવી તેની ચચાઁઓ કરાઇ હતી. જેના અનુસંધાને 30 ગામના ખેડૂતો ઇણાજ વડીકચેરી ખાતે એકઠા થયા હતા. પરંતુ જાહેરનામા લીધે માત્ર પાંચ જ લોકો આવેદનપત્ર પાઠવવા અંદર પ્રવેશ કરી શક્યા અને જીલ્લા કલેક્ટર કચેરીએ મામલતદાર અને જીલ્લા એસપીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.
ગીરસોમનાથ જીલ્લામા ખેડૂત એકતા મંચના આગેવાની હેઠળ આજરોજ 30 ગામના ખેડંતો ઇણાજ જીલ્લા કલેક્ટર કચેરીએ એકઠા થઇ કલેક્ટર અને એસપી ને આવેદનપત્ર પાઠવેલ.
રેલવેતંત્ર દ્રારા સોમનાથ થી છારા સુધી નવી રેલ્વેલાઇન લાઇન નાખવાની ગતિવિધિ ઓ ચાલી રહેલ છે જેના વિરીધ મા છેલ્લા 10 વર્ષો થી ખેડૂતો વિરોધ કરી આંદોલનો કરી રહ્યા છે ત્યારે ગઇકાલે જ સૂત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે 30 ગામના ખેડૂતો એકઠા થયા હતા અને આગામી સમયમા કેવી રણનીતિ ઘડવી તેની ચચાઁઓ કરાઇ હતી જેના અનુસંધાને આજરોજ 12 કલાક આસપાસ 30 ગામના ખેડૂતો ઇણાજ વડીકચેરી ખાતે એકઠા થયા હતા પરંતુ જાહેરનામા લીધે માત્ર પાંચ જ લોકો આવેદનપત્ર પાઠવવા અંદર પ્રવેશ કરી શક્યા અને જીલ્લા કલેક્ટર કચેરીએ મામલતદાર અને જીલ્લા એસપીને આવેદનપત્ર પાઠવવામા આવેલ અને ખેડૂતોને વિશ્વાસ લઈ તંત્ર અને રેલ્વે તંત્ર ચાલે જેથી ઘષઁણ ન થાય તેવી રજૂઆત કરાઇ હતી .
અહેવાલ : અતુલ કોટેચા