- કરશનદાસ પરષોત્તમ ચાંદ્રા તેમજ હરિરામ પરષોત્તમ ચાંદ્રા સ્મુર્તિ કપ સીઝન 2 નું આયોજન કરાયું
- આયોજનમાં બહોળી સંખ્યામા અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
ગાંધીધામ ખાતે ભાનુશાલી મહાજનના નેજા હેઠળ ગાંધીધામ યુવા સર્કલ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીધામ યુવા સર્કલ આયોજીત કરશનદાસ પરષોત્તમ ચાંદ્રા તેમજ હરિરામ પરષોત્તમ ચાંદ્રા સ્મુર્તિ કપ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય માલતી મહેશ્વરી,ગાંધીધામ મામલતદાર સાહેબ જાવેદ સિંધી, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, નગરપાલિકા દંડક ભરત મીરાણી, ભાનુશાલી મહાજનનાં આજીવન પ્રમુખ શંકર દામા, ભાનુશાલી મહાજનનાં પ્રમુખ હરેશ ભક્ક્ડ, ભાનુશાલી યુવા સર્કલનાં પ્રમુખ સતિષ ચાંદ્રા, દેશ મહાજનનાં ટ્રસ્ટી વિનોદ વડોર, અંજાર આદિપુર ભાનુશાલી મહાજન પ્રમુખ નયન હુરબડા, તથા નિલેશ ધુકેર, ટ્રસ્ટી રમેશ કટારમલ, વસંત ચાંદ્રા, ભાનુશાલી મહાજન કમિટી ગણ તેમજ બહોળી સંખ્યામા જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ટોસ ઉછાડી ટુર્નામેન્ટનુ ઓપનિંગ કર્યું.
ગાંધીધામ ખાતે ભાનુશાલી મહાજનના નેજા હેઠળ શ્રી ગાંધીધામ યુવા સર્કલ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ભાનુશાલી મહાજન નાં નેજા હેઠળ ગાંધીધામ યુવા સર્કલ આયોજીત કરશનદાસ પરષોત્તમ ચાંદ્રા એવમ હરિરામ પરષોત્તમ ચાંદ્રા સ્મુર્તિ કપ સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ટોસ ઉછાળી આ ટુર્નામેન્ટની ઓપનિંગ કરવામાં આવી હતી.
જેમાં આ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય માલતી મહેશ્વરી,ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી,ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, ગાંધીધામ નગરપાલિકા દંડક ભરત મીરાણી, ગાંધીધામ ભાનુશાલી મહાજનનાં આજીવન પ્રમુખ શંકર દામા ગાંધીધામ ભાનુશાલી મહાજનનાં પ્રમુખ હરેશ ભક્ક્ડ, ગાંધીધામ ભાનુશાલી યુવા સર્કલનાં પ્રમુખ સતિષ હરિરામ ચાંદ્રા, દેશ મહાજનનાં ટ્રસ્ટી વિનોદ વડોર, અંજાર આદિપુર ભાનુશાલી મહાજન પ્રમુખ નયન હુરબડા, તથા નિલેશ ધુકેર, ટ્રસ્ટી રમેશ કટારમલ, વસંત ચાંદ્રા, એવમ ભાનુશાલી મહાજન કમિટી ગણ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ટોસ ઉછાડી ટુર્નામેન્ટનુ ઓપનિંગ કર્યું હતું.
અહેવાલ: રમેશ ભાનુશાલી