૧૫૦ બેડ ધરાવતી ક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશ્યાલિટીહોસ્પિટલનું શિક્ષણ ક્ષેત્રે નવલું નજરાણું: ઉદઘાટન સમારોહમાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવોનીપ્રેરક ઉપસ્થિતિ
શહેરના માધાપર સ્થિત ૧૫૦ બેડની સુવિધા ધરાવતીક્રાઈસ્ટ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું શિક્ષણ ક્ષેત્રે રાજકોટ શહેરને એક નવલુંનજરાણું આપવામાં આવ્યું છે. બીએસસી ક્રાઈસ્ટ કોલેજ ઓફ નર્સીંગનું ઉદઘાટન મેયર બીનાબેન આચાર્યનાવરદ હસ્તે કરવામાં આવ્યું હતું તથા બીસપ જોશ ચિતુપરમબીલ દ્વારા પુજાવિધિ કરવામાં આવીહતી. આ તકે રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખપૃથ્વીરાજસિંહ જાડેજા, કોર્પોરેટર અંજનાબેનમોરઝરીયા, ડો.મોરઝરીયા, રીટાયર્ડ બીસપ ગ્રેગી તથા રાજકોટ ડાયોસીસના આગેવાનો ઉપસ્થિતરહ્યા હતા. ક્રાઈસ્ટ હોસ્પિટલ તથા ક્રાઈસ્ટ કોલેજ ઓફનર્સીંગના ડાયરેકટર ફાધર જોમોન યોમાનવા જણાવ્યા અનુસાર શહેરમાં એકમાત્ર પ્રાઈવેટ નર્સીંગકોલેજ છે જે ૧૫૦ બેડની મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ધરાવતી હોય તેવા કેમ્પસમાં છે.
શિક્ષણ ક્ષેત્રે દાયકાઓનો બહોળો અનુભવ ધરાવતીસંસ્થા ક્રાઈસ્ટ કોલેજ, ક્રાઈસ્ટ પોલીટેકનીક ઈન્સ્ટીટયુટ, ક્રાઈસ્ટ ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, ક્રાઈસ્ટ સ્કુલ બાદ અમે ક્રાઈસ્ટ કોલેજ ઓફનર્સીંગનું નવલુ નજરાણું રાજકોટ તથા ગુજરાતના વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે આપી રહ્યાછીએ. જેના થકી મેડિકલ સેકટરમાં અમે બીજાથી અલગજ તરી આવીશું.
રાજકોટ ધર્મપ્રાતના સમાજના વડાએ અબતક સાથેનીવાતચીત દરમિયાન બીશપ જોષ ચિત્તુપરમબીલે જણાવ્યું હતું કે, નર્સીંગની જ‚રીયાત દિવસેને દિવસે વધતી જાય છે. તેથી અમે આ નર્સીંગ કોલેજની શ‚આત કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને ગુણવતાભર્યું શિક્ષણ મળી રહેતે માટે અમે હોસ્પિટલ સાથે જોડાવવાનો નિર્ણય લીધો છે. આ હોસ્પિટલના વાતાવરણથી વિદ્યાર્થીઓને વધારેસારો પ્રેકટીકલ અનુભવ મળી રહે. તેઓ હોસ્પિટલ સાથે સંકળાયેલ ડોકટરો અને પ્રિન્સીપાલ બધા કલાસલેશે. ડોકટરો દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવાથીબાળકો સારી રીતે શિક્ષણ મેળવી શકશે અને પ્રેકટીકલ પણ નોલેજ મળે તે માટે કવોલીટી નર્સીંગકેરની ગુણવતા વધારવા માટે સંસ્થા પ્રયત્નશીલ રહેશે.
સૌરાષ્ટ્રમાં નર્સીંગની એટલી કવોલીટી નથીએટલે બહારના લોકો અહિંયા આવીને કામ કરે છે. ખાસ કરીને સાઉથ ઈન્ડિયાના ઘણા લોકો નર્સીંગકેરમાં કાર્યરત છે. પહેલા અહિંયાના લોકોવધારે નર્સીંગ તરફનો ક્રેઝ ન હતો પરંતુ હવેના વિદ્યાર્થીઓ નર્સીંગમાં રસ દાખવવા લાગ્યાછે. પહેલા વિદ્યાર્થીઓ બીજુ શીખતા અને નર્સીંગમાંઓછા લોકો હતા એટલે ત્યારે વધારે બહારના લોકો કામ કરતા પરંતુ અત્યારે આ શિક્ષણ સંસ્થાશ‚ કરવાનો ઉદેશ એ છે કે કવોલીટી નર્સીસ બનાવવાનોછે. આપણે ફલોરેસ્ટ નાઈટેન્ગલ અને મધર ટેરેસાનેયાદ કરવા જ પડે. ફલોરેસ્ટ નાઈટેન્ગલ નર્સીંગ કેરની શ‚આત કરી હતી.
તેઓએ બીજા દર્દીઓની સેવા અને સારવાર આપવામાટે પોતાનું જીવન અર્પણ કર્યું હતું. મધર ટેરેસા પણ ગામડામાં અને પછાત લોકો માટે ખુબ જ કામ કર્યુંહતું. જેની કોઈ દેખભાળ કરે તેમ ન હતા. તે લોકોને આગળ લાવવા માટે પ્રયત્નો કર્યાહતા. તો આ બે વ્યકિતઓને શ્રેષ્ઠ અને મહત્વના વ્યકિતઓકહેવાય છે. ક્રિશ્ર્ચયન લોકોનું નર્સીંગમાં મહત્વનુંયોગદાન હોય છે તે પાછળનું કારણ એ છે. જીસસ ગોડ પોતાના જીવનમાં વધારે સમય ઘણા દર્દીઓને સાજા કરવા માટેઅને તેમણે ચમત્કાર પણ કરેલા છે. ઈસુ ભગવાને બીજાને ભાષણ આપેલા અને બીજા લોકોની સેવા તેમાં ખાસકરીને સારવાર વધારે કરીને બીજા લોકો દર્દીઓને સાજા કરેલા છે એટલે તે કારણે ક્રિશ્ર્ચયનલોકો આ સારવાર કે હેલ્થ ફિલ્ડમાં વધારે જાય છે.
હોમ નર્સીંગનું કહીએ તો આ બાજુ તેનું એટલુંનથી સાઉથ, કેરેલામાં બહુ હોમ નર્સીંગની કેર આપવામાંઆવે છે. અમારા મનમાં પણ આ વિચાર છે કે ભવિષ્યમાં અહિંનાલોકોને તૈયાર કરીને હોમ નર્સિંગમાં મોકલવામાં અત્યારે અમારે ક્રાઈસ્ટ હેલ્થ એકેડેમીનાપેરામેડિકલ કોર્ષ કરે છે અને લોકોને તૈયાર કરીને હોમ નર્સીંગમાં પણ મોકલી છીએ. જે વિદ્યાર્થીઓ ક્રાઈસ્ટ કોલેજ ઓફ નર્સીંગમાંઅભ્યાસ કરવાના છે. તેમને અભ્યાસ સિવાયખાસ કરીને અંગ્રેજીનું અને કોમ્પ્યુટરનું નોલેજ આ બે વસ્તુઓ વધુ શિખવામાં આવશે. આ લોકો ગમે તે જગ્યાએ જાય તો અંગ્રેજીની જ‚ર અને કોમ્પ્યુટર આજનાજમાનામાં તેની જ‚રીયાત હોવાથી આ શિક્ષણ બીજા નર્સીંગ કેર સિવાય વિદ્યાર્થીઓને આપણે વધારે આપવાનાછીએ. વધુમાં જણાવ્યું કે, અત્યારેડોકટર બનાવવાનો કે મેડિસિનમાં જવાનો વધુ ક્રેઝ છે અને વધારે કમાઈ કરી શકે. પહેલા ખર્ચોકરવો પડે અને પછી કમાણી અને બીજું તેની સાથે નર્સીંગમાં પહેલા તેટલું ન હતું પણ અત્યારેનર્સીસને સારી સેલેરી મળે છે. તેથી વધારે લોકો આ ફિલ્ડમાં જવાની તૈયારી કરે છે. નર્સીંગમાંવિદ્યાર્થીઓને ઈન્ડિયન નર્સીંગ કાઉન્સીલના સિલેબ્સ શિખવાડવામાં આવશે. બીએસસીનર્સીંગ ચાલુ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં અમે જનરલ નર્સીંગ અને ઓકસલરી નર્સીંગ અને પોસ્ટ બીએસસીનર્સિંગ એમ.એસ.સી. નર્સીંગ ચાલુ કરવાનો વિચાર છે. આજે એકશ‚આત છે. આગળ સારી રીતે જવાનો પ્લાન કરેલ છે. અત્યારે૨૦ વિદ્યાર્થીઓ માટે પરવાનગી મેળવવામાં આવી છે. કારણકેઆપણે તેના મકાનો તૈયાર થાય ત્યારે વધારે વિદ્યાર્થીઓ લેવાના છે. ઈસુ ભગવાનનોઆદેશ લઈને કોઈનું સારું કરવાનું જીવન છે. તે ખુબ મહત્વનું છે તો જીવન એટલે તે ફકત આપવાનું નથી પરંતુ સંપૂર્ણરીતે આપવાનું છે. તેથી સારવાર આપવા, જીવનને ટકાવી રાખવા માટે એટલે વધુ ક્રિશ્ર્ચયન લોકો આ ફિલ્ડમાંજાય છે. નર્સીંસ છે તો કમીટેડ હોવું જોઈએ. નર્સીંગકેર છે, ડોકટર છે તો બીજાને તપાસ કરે પરંતુ વધારે સમય નર્સીસના સાથેદર્દી હોય તો બધી સારવાર નર્સીસ કરે છે તો નર્સીસને તેના માટે પણ મોટીવેશન આપવું પડેકમીટમેન્ટ હોવું જોઈએ. તેના માટે ખાસ કરીને અમારે ત્યાં વધારે ધ્યાન આપવામાં આવશે.
. પહેલા ખર્ચોકરવો પડે અને પછી કમાણી અને બીજું તેની સાથે નર્સીંગમાં પહેલા તેટલું ન હતું પણ અત્યારેનર્સીસને સારી સેલેરી મળે છે. તેથી વધારે લોકો આ ફિલ્ડમાં જવાની તૈયારી કરે છે. નર્સીંગમાંવિદ્યાર્થીઓને ઈન્ડિયન નર્સીંગ કાઉન્સીલના સિલેબ્સ શિખવાડવામાં આવશે. બીએસસીનર્સીંગ ચાલુ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં અમે જનરલ નર્સીંગ અને ઓકસલરી નર્સીંગ અને પોસ્ટ બીએસસીનર્સિંગ એમ.એસ.સી. નર્સીંગ ચાલુ કરવાનો વિચાર છે. આજે એકશ‚આત છે. આગળ સારી રીતે જવાનો પ્લાન કરેલ છે. અત્યારે૨૦ વિદ્યાર્થીઓ માટે પરવાનગી મેળવવામાં આવી છે. કારણકેઆપણે તેના મકાનો તૈયાર થાય ત્યારે વધારે વિદ્યાર્થીઓ લેવાના છે. ઈસુ ભગવાનનોઆદેશ લઈને કોઈનું સારું કરવાનું જીવન છે.
તે ખુબ મહત્વનું છે તો જીવન એટલે તે ફકત આપવાનું નથી પરંતુ સંપૂર્ણરીતે આપવાનું છે. તેથી સારવાર આપવા, જીવનને ટકાવી રાખવા માટે એટલે વધુ ક્રિશ્ર્ચયન લોકો આ ફિલ્ડમાંજાય છે. નર્સીંસ છે તો કમીટેડ હોવું જોઈએ. નર્સીંગકેર છે, ડોકટર છે તો બીજાને તપાસ કરે પરંતુ વધારે સમય નર્સીસના સાથેદર્દી હોય તો બધી સારવાર નર્સીસ કરે છે તો નર્સીસને તેના માટે પણ મોટીવેશન આપવું પડેકમીટમેન્ટ હોવું જોઈએ. તેના માટે ખાસ કરીને અમારે ત્યાં વધારે ધ્યાન આપવામાં આવશે.
પહેલા ખર્ચોકરવો પડે અને પછી કમાણી અને બીજું તેની સાથે નર્સીંગમાં પહેલા તેટલું ન હતું પણ અત્યારેનર્સીસને સારી સેલેરી મળે છે. તેથી વધારે લોકો આ ફિલ્ડમાં જવાની તૈયારી કરે છે. નર્સીંગમાંવિદ્યાર્થીઓને ઈન્ડિયન નર્સીંગ કાઉન્સીલના સિલેબ્સ શિખવાડવામાં આવશે. બીએસસીનર્સીંગ ચાલુ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં અમે જનરલ નર્સીંગ અને ઓકસલરી નર્સીંગ અને પોસ્ટ બીએસસીનર્સિંગ એમ.એસ.સી. નર્સીંગ ચાલુ કરવાનો વિચાર છે. આજે એકશ‚આત છે. આગળ સારી રીતે જવાનો પ્લાન કરેલ છે.
અત્યારે ૨૦ વિદ્યાર્થીઓ માટે પરવાનગી મેળવવામાં આવી છે. કારણકેઆપણે તેના મકાનો તૈયાર થાય ત્યારે વધારે વિદ્યાર્થીઓ લેવાના છે. ઈસુ ભગવાનનોઆદેશ લઈને કોઈનું સારું કરવાનું જીવન છે. તે ખુબ મહત્વનું છે તો જીવન એટલે તે ફકત આપવાનું નથી પરંતુ સંપૂર્ણરીતે આપવાનું છે. તેથી સારવાર આપવા, જીવનને ટકાવી રાખવા માટે એટલે વધુ ક્રિશ્ર્ચયન લોકો આ ફિલ્ડમાંજાય છે. નર્સીંસ છે તો કમીટેડ હોવું જોઈએ. નર્સીંગકેર છે, ડોકટર છે તો બીજાને તપાસ કરે પરંતુ વધારે સમય નર્સીસના સાથેદર્દી હોય તો બધી સારવાર નર્સીસ કરે છે તો નર્સીસને તેના માટે પણ મોટીવેશન આપવું પડેકમીટમેન્ટ હોવું જોઈએ. તેના માટે ખાસ કરીને અમારે ત્યાં વધારે ધ્યાન આપવામાં આવશે.