કહાની ઇતિહાસના એકમાત્ર પુરુષની જેણે સ્ત્રીને ક્યારેય જોય પણ નથી.આજે હું તમને એવા પુુરુષ વિશે વાત કરીશ જેણે ક્યારેય સ્ત્રીને જોઇ પણ નથી, તો કેવી હશે આવા પુરુષની જીંદગી, તો ચાલો જાણીએ તમને માનવામાં નહીં આવે પણ આ એક હકિકત છે. મિહેઇલો તોલોટોસ નામના પુરુષે જીવનના ૮૨ વર્ષ પસાર કર્યા અને ત્યાર સુધી તેને ખબર પણ ન હતી કે પૃથ્વી પર સ્ત્રી નામની કોઇ જાતી પણ છે. જો કે આૂ પુરુષ વિશે ખૂબ જ ઓછો લોકો માહિતગાર હશે. મિહૈઇલા ગ્રીકના ઓર્થોડિોક્સ વૈરાગી હતા, તેની મૃત્યુ ૮૨ વર્ષની ઉંમરમાં ૧૯૩૮માં થઇ હતી.
૧૮૫૬માં જ્યારે તે ૪ વર્ષના હતા ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના માતા આ દુનિયામાં હયાત નથી. તેની દેખરેખ કરવા વાળુ કોઇ હતું નહીં માટે તેણે ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો એથોસના પર્વતો પર તપસ્યા કરી ભગવાનને ખોજવાની તપસ્યા શરુ કરી. ગ્રીસના પહાડ પર રહેતા સાધુઓએ તેને શરણ આપ્યો હતો. સન ૧૦૬૦માં પર્વત પર મહિલાઓ અને સ્ત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગી ગયો હતો. જેને આજે પણ માનવામાં આવે છે. માઉન્ટ ઓથોસમાં પુરુષ પર્યટકો જ પ્રવેશી શકે છે. કારણ કે આ વૈશ્રાગીયોને શેવિંગ, સ્નાન, ઝગડા, અને જૂઠ બોલવાની સખત મનાઇ હતી. માટે સ્ત્રીઓને અહીં પ્રવેશવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,