ઈડલી પીઝા બનાવવા માટેની સામગ્રી:
છાશ જરૂરિયાત પ્રમાણે
ડુંગળી સ્લાઈસમાં સમારેલ
ટામેટું સ્લાઈસમાં
શિમલા મરચું ટુકડામાં સમારેલ
નાની ચમચી ઓરેગાનો
મીઠું સ્વાદ પ્રમાણે
નાની ચમચી ચીલી ફ્લેક્સ
નાની ચમચી લાલ મરચું પાવડર
રીત:
સૌથી પહેલા ચોખા અને અડદની દાળ. ત્યારબાદ તેમાં છાશ નાખી મિક્સ કરો અને ઈડલી માટે પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને થી કલાક માટે ઢાંકીને રાખો. ત્યારબાદ તેમાં લીલા વટાણા, મીઠું, બેકિંગ સોડા અને લાલ મરચું પાવડર મિક્સ કરી ઈડલી મેકરમાં મિક્સ ૪ થી ૫ મિનીટ સુધી રાંધો. હવે એક પ્લેટમાં ઈડલી કાઢી લો. ઈડલીની ઉપર ટામેટું, ડુંગળી, ઓરેગાનો, શિમલા મરચું, મીઠું, ચીલી ફ્લેક્સ અને ચીઝનું ટોપિંગ કરો. ત્યારબાદ એક નોનસ્ટિક પેનમાં ઈડલી મૂકો અને મીડીયમ ગેસ પર ૮ થી ૧૦ મિનીટ ઢાંકીને રાખો. સ્વાદિષ્ટ ઈડલી પીઝા તૈયાર છે અને તેને ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.