શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટીક મુક્ત રાજકોટ શહે૨ અભિયાનનો પ્રારંભ ક૨વાયેલ છે. ત્યારે આ અભિયાનમાં અંતર્ગત શહેરીજનોમાં જાગૃતી ફેલાય અને પર્યાવ૨ણની જાળવણી થાય તેવા આશયી બક્ષિપંચ મો૨ચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઈ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં શહે૨ ભાજપ બક્ષીપંચ મો૨ચા ધ્વારા આજીડેમ ખાતે તેમજ યુવા મો૨ચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં શહે૨ ભાજય યુવા મો૨ચા ધ્વારા પ્રધ્યુમન પાર્ક ખાતે શહેરીજનોને કાપડની થેલીનું વિત૨ણ કરી પ્લાસ્ટીકનો ઉપયોગ ન ક૨વા અપિલ ક૨વામાં આવી હતી.આ તકે શહે૨ ભાજપ મહામંત્રી કિશો૨ રાઠોડ, નિલેશ જલુ, પ્રદીપ ડવ, સોમભાઈ ભાલીયા, લલીત વાડોલીયા, પરેશ પીપળીયા, રાજનભાઈ સિંધવ, વિપુલ માખેલા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્તિ ૨હયા હતા અને કાર્યાલય ખાતે શહે૨ ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. તેમજ આવતીકાલે શહે૨ના તમામ વોર્ડની શાકમા૨કેટોમાં કાપડની થેલી વિત૨ણ કરાશે તો આ કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ઉપસ્તિ ૨હેવા શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે અનુરોધ ર્ક્યો છે.
Trending
- પુણે : ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને ડમ્પરે કચડ્યા… 2 બાળકો સહિત 3ના મો*ત
- ગુજરાતનું આ ગામ બન્યું દેશનું પ્રથમ Border Solar Village ,પાકિસ્તાન માત્ર 40 કિમી દૂર
- Honda એ લોન્ચ કર્યું 4.2-ઇંચ TFT ડિસ્પ્લે થી સજ્જ Honda Activa 125, જાણો કિંમત અને ફીચર્સ…
- Lexus 2025 ભારત મોબિલિટી એક્સ્પોમાં બહાર પાડશે તેની Lexus LF-ZC કોન્સેપ્ટ…
- સોમવારે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુ, મહાદેવ થશે પ્રસન્ન
- Ola એ લોન્ચ કરી લિમિટેડ એડિશન Ola S1 Pro Sona…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું