આજકાલ અકસ્માતની અનેક જગ્યાએ અવારનવાર ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર જામનગર-રાજકોટ હાઈવે પર એક ST બસ ડિવાઈડર સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ગમખ્વાર વિસ્તારમાં બની હતી, જેના પરિણામે બસને નોંધપાત્ર નુકસાન થયું હતું અને કમનસીબે તેમાં સવાર કેટલાય મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક આવેલા સોયલ ટોલનાકા પાસે એક એસટી બસ જામનગર તરફ આવી રહી હતી, જે દરમિયાન એક છોટા હાથીને બચાવવા જતાં અકસ્માતે ડિવાઈડર પર ચડી ગઈ હતી, અને અકસ્માત સર્જાયો હતો.
આથી બસની અંદર બેઠેલા મુસાફરોમાં અફડા તફડી મચી ગઈ હતી. પરંતુ સદ્ભાગ્યે કોઈને જાનહાનિ થઈ ન હતી. આ બનાવની જાણ થવાથી ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમ પણ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, જામનગર-રાજકોટ હાઈવે પર એક ST બસ ડિવાઈડર સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. તેમજ આ ઘટના ગમખ્વાર વિસ્તારમાં બની હતી, જેના પરિણામે બસને નોંધપાત્ર નુકસાન થયું હતું અને કમનસીબે તેમાં સવાર કેટલાય મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક આવેલા સોયલ ટોલનાકા પાસે એક ST બસ જામનગર તરફ આવી રહી હતી, જે દરમિયાન એક છોટા હાથીને બચાવવા જતાં અકસ્માતે ડિવાઈડર પર ચડી ગઈ હતી, અને અકસ્માત સર્જાયો હતો.
આથી બસની અંદર બેઠેલા મુસાફરોમાં અફડા તફડી મચી ગઈ હતી. પરંતુ સદ્ભાગ્યે કોઈને જાનહાનિ થઈ ન હતી. તેમજ આ બનાવની જાણ થવાથી ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમ પણ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને તપાસ શરૂ કરી છે.