એરટેલ-TCSનું ભેગુ થવું 5Gમાં સર્વોપરીતા લઈ આવી દેશે??

એરટેલ અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ દ્વારા દેશમાં ફાઇવજી નેટવર્ક ઉભુ કરવા માટે હાથ મિલાવી લીધા છે અત્યાર સુધી ફાઇજી નેટવર્ક માટે ચીનની કંપનીઓ ઉપર નિર્ભર રહેવું પડે તેવી પરિસ્થિતિ હતી ત્યારે આંતરિક સુરક્ષા અને ચીનની કેટલીક નિતીને લઈને ચાઈનીઝ કંપનીઓને ટેલિકોમ ક્ષેત્રે પગ પેસારો કરવા દેવું અનુચિત લાગતું હતું. હાથી ચીનની કંપનીઓના વિકલ્પની શોધ હતી … વાંચન ચાલુ રાખો એરટેલ-TCSનું ભેગુ થવું 5Gમાં સર્વોપરીતા લઈ આવી દેશે??